Get The App

તમારું 2026નું વર્ષ કેવું જશે? .

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
તમારું 2026નું વર્ષ કેવું જશે?                                  . 1 - image

ભાવિના ભીતરમાં શું છુપાયેલું છે? આકાશમાં વિહરતા ગ્રહો વ્યક્તિના જીવન પર શી અસર કરે છે? પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. પરિવર્તન એ વિચાર અને વર્તનનો નિયમ છે... આવતીકાલે શું થશે તે જાણવાની જિજ્ઞાાસા દરેક વ્યક્તિને હોવાની. વિદ્યાર્થીઓ માટે, લગ્ન કે સંતાનની બાબતે, નોકરી-ધંધા-કરીઅર અંગે, વિદેશગમન અને વિઝાના મામલા ઇત્યાદિમાં ૨૦૨૬નું વર્ષ કેવું જવાનું છે? અશુભ બાબતોના નિવારણ માટે તેમજ શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ? આવો, આ સઘળા વિષયો પર ચર્ચા કરીએ. 

યાદ રહે, અહીં રજૂ થયેલું ભવિષ્યકથન સન સાઇન (સૂર્ય - સાયન રાશિ) પ્રમાણે કરવામાં આવ્યું છે. સૂર્ય રાશિમાં તમારી જન્મતારીખને કેન્દ્રમાં રાખવામાં આવે છે. 

આ ઉપરાંત, આ જ અંકમાં ન્યુમરોલોજી અનુસાર ફળાદેશ પણ આપવામાં આવ્યો છે. હેપી ૨૦૨૬!