Get The App

8 ઓક્ટોબર 2018: આજનું પંચાગ

- આજે ભાદરવા વદ ચૌદશ (સર્વપિતૃ અમાવાસ્યા)

Updated: Oct 8th, 2018

GS TEAM

Google News
Google News
8 ઓક્ટોબર 2018: આજનું પંચાગ 1 - image

અમદાવાદ, તા. 8 ઓક્ટોબર 2018, સોમવાર

ચૌદશ પૂનમ અમાસનું શ્રાધ્ધ સાંઝીની સમાપ્તિ

સોમવતી અમાવાસ્યા સવારના 11 ક. 33 મિ. થી શરૂ

દિવસના ચોઘડિયા: અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય: 6 ક. 35 મિ., સૂર્યાસ્ત: 18 ક. 18 મિ.

સૂરત સૂર્યોદય: 6 ક. 32 મિ., સૂર્યાસ્ત: 18 ક. 19 મિ.

મુંબઈ સૂર્યોદય: 6 ક. 31 મિ., સૂર્યાસ્ત: 18 ક. 20 મિ.

નવકારસી સમય: (અ) 7 ક. 23 મિ., (સૂ) 7 ક. 20 મિ. (મું) 7 ક. 19 મિ.

જન્મરાશિ: આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર: ઉત્તરા ફાલ્ગુની બપોરના 1 ક. 34 મિ. સુધી પછી હસ્ત

ગોચર ગ્રહ: સૂર્ય-કન્યા, મંગળ-મકર, બુધ-તુલા, ગુરૂ-તુલા, શુક્ર-તુલા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-કન્યા.

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન રાહુકાળ 7.30 થી 9.00 (દ.ભા.)

વિક્રમ સંવત: 2074 સૌમ્ય સં. શાકે: 1940, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2544

દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: આસો/16/વ્રજ માસ: આસો

માસ-તિથિ-વાર: ભાદરવા વદ ચૌદશ સોમવાર (સર્વપિતૃ દર્શ અમાવાસ્યા)

- આજે સર્વપિતૃ દર્શ અમાવાસ્યા છે સવારના 11 ક. 32 મિ. પછી અમાવાસ્યા શરૂ થાય છે.

- આજે ચૌદશ-પૂનમ-અમાસનું શ્રાધ્ધ છે. સર્વ પિતૃઓનું શ્રાધ્ધ આજે છે.

- સોમવતી અમાવાસ્યા સવારના 11 ક. 33 મિ.થી શરૂ થાય છે.

- કોટની આરતી

- સાંઝીની સમાપ્તિ

સર્વપિતૃ અમાસે વિશેષ

જે લોકો પિતૃઓનું શ્રાધ્ધ નથી કરતા તેઓ નરકમાં જાય છે. તેમનો ભાગ્યોદય થતો નથી.

મુસલમાની હિજરીસન: 1440 મહોરમ માસનો 27 રોજ

પારસી શહેનશાહી વર્ષ: 1388 અર્દીબેહસ્ત માસનો 23 રોજ દએપદાન