અમદાવાદ, તા. 5 ઓક્ટોબર 2018, શુક્રવાર
આજે એકાદશીનું શ્રાધ્ધ છે.
જરૂરિયાતમંદોને ભોજન કરાવવું - ભોજન આપવું.
દિવસના ચોઘડિયા: ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા: રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
અમદાવાદ સૂર્યોદય: 6 ક. 34 મિ. સૂર્યાસ્ત: 18 ક. 21 મિ.
સૂરત સૂર્યોદય: 6 ક. 32 મિ. સૂર્યાસ્ત: 18 ક. 22 મિ.
મુંબઈ સૂર્યોદય: 6 ક. 31 મિ. સૂર્યાસ્ત: 18 ક. 23 મિ.
જન્મરાશિ: આજે સાંજના 7 ક. 03 મિ. સુધીમાં જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની સિંહ (મ.ટ.) રાશિ આવે.
નક્ષત્ર: આશ્લેષા સાંજના 7 ક. 03 મિ. સુધી પછી મધા. આજે સાંજના 7 ક. 03 મિ. સુધીમાં જન્મેલ બાળક માટે આશ્લેષા શાંતિ કરાવવી.
નવકારસી સમય: (અ) 7 ક. 22 મિ. (સૂ) 7 ક. 20 મિ. (મું) 7 ક. 19 મિ.
ગોચર ગ્રહ: સૂર્ય-કન્યા, મંગળ-મકર, બુધ-કન્યા, ગુરુ-તુલા, શુક્ર-તુલા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર- સાંજના 7 ક. 03 મિ. સુધી કર્ક પછી મિથુન.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 10.30 થી 12.00 (દ.ભા.)
વિક્રમ સંવત: 2074 સૌમ્ય સં. શાકે: 1940, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2544
દક્ષિણાયન: શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: આસો 13 વ્રજ માસ: આસો
માસ-તિથિ-વાર: ભાદરવા વદ અગિયારસ શુક્રવાર.
- ઈંદીરા એકાશી. * આજે એકાદશીનું શ્રાધ્ધ છે.
- મૃત્યુયોગ સાંજના 7 ક. 03 મિ. સુધી. * શુક્ર વક્રી 24-36 થી.
- યોગીજી મહારાજનું સ્મૃતિપર્વ.
- આજે મહાદાન પૂર્વ. યથાશક્તિ ઈંદીરા એકાદશીએ દાન-દક્ષિણા આપવા. જરૂરીયાતમંદોને ભોજન કરાવવું. ભોજન આપવું. વસ્ત્ર આપવું.
- મુંબઇ, નૃસિંહલાલજીનો ઉત્સવ.
- શેરગઢ, ગિરધરલાલજીનો ઉત્સવ.
એકાદશીનું શ્રાધ્ધ
મહાદાન પર્વ. ભોજન કરાવવું. વસ્ત્ર-દાન-દક્ષિણા આપવા.
મુસલમાની હિજરીસન: 1440 મહોરમ માસનો 24 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1388 અર્દીબેહસ્ત માસનો 20 રોજ બહેરામ


