Get The App

31 ઓક્ટોબર 2018: આજનું પંચાગ

- આજે આસો વદ સાતમ - પુષ્ય નક્ષત્ર

Updated: Oct 30th, 2018

GS TEAM


Google News
Google News
31 ઓક્ટોબર 2018: આજનું પંચાગ 1 - image

અમદાવાદ, તા. 31 ઓક્ટોબર 2018, બુધવાર

આસો વદ સાતમ - પુષ્ય નક્ષત્ર
ચોપડા- સોનું- ચાંદી - આભૂષણ ખરીદવા ઉત્તમોત્તમ
શુક્ર ઉદય - સરદાર પટેલ જયંતિ

દિવસના ચોઘડિયા: લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય: 6 ક. 46 મિ. સૂર્યાસ્ત: 18 ક. 00 મિ.
સૂરત સૂર્યોદય: 6 ક. 42 મિ. સૂર્યાસ્ત: 18 ક. 03 મિ.
મુંબઈ સૂર્યોદય: 6 ક. 39 મિ. સૂર્યાસ્ત: 18 ક. 05 મિ.

જન્મરાશિ: આજે જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર: પુષ્ય રાત્રે 2 ક. 34 મિ. સુધી પછી આશ્લેષા. આજે રાત્રે 2 ક. 34 મી. પછી જન્મેલ બાળક માટે આશ્લેષા નક્ષત્રની શાંતિ પૂજા કરાવવી.
નવકારસી સમય: (અ) 7 ક. 34 મિ. (સૂ) 7 ક. 30 મિ. (મું) 7 ક. 27 મિ.

ગોચર ગ્રહ: સૂર્ય-તુલા, મંગળ-મકર, બુધ-વૃશ્ચિક, ગુરુ-વૃશ્ચિક, શુક્ર-તુલા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-કર્ક
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 12.00 થી 13.30 (દ.ભા.)
વિક્રમ સંવત: 2074 સૌમ્ય સં. શાકે: 1940, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2544 દક્ષિણાયન: હેમંત ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: કારતક 9 વ્રજ માસ: કારતક
માસ-તિથિ-વાર: આસો વદ સાતમ બુધવાર

- આજે ચોપડા- સોનું- ચાંદી- ખરીદવા લાવવા પુષ્ય નક્ષત્રનો શ્રેષ્ઠ યોગ. પુષ્ય નક્ષત્ર આજે રાત્રે 2 ક. 34 મિ. સુધી છે.
- કાલાષ્ટમી - સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી. - સ્વ. વડાપ્રધાન ઇંદીરા ગાંધીની પુણ્યતિથિ.
- શુક્ર ઉદય પૂર્વે. * આજે ડાકોર, રણછોડરાય ભગવાનની ષોડશોપચાર પૂજા.

* હવામાનમાં ફેરફારી ? બજારોમાં ફેરફારી ?
* કોઈ સ્થળે પવન-વરસાદ થાય ?
* અનાજના ભાવ વધે ?
* પ્રજાને મોંઘવારીથી દુઃખ-કષ્ટપીડામાં વધારો થાય ?

મુસલમાની હિજરીસન: 1440 સફર માસનો 21 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1388 ખોરદાદ માસનો 16 રોજ મહેર

Tags :