Get The App

31 ઓક્ટોબર 2017: આજનું પંચાગ

- આજે કારતક સુદ અગિયારસ, પંચક, સરદાર પટેલ જયંતી

Updated: Oct 31st, 2017

GS TEAM

Google News
Google News
31 ઓક્ટોબર 2017: આજનું પંચાગ 1 - image

અમદાવાદ તા. 31 ઓક્ટોબર 2017, મંગળવાર

કારતક સુદ અગિયારસ, પંચક,  સરદાર પટેલ જયંતી
દેવઉઠી એકાદશી, ચાતુર્માસ સમાપ્ત

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ,  અમૃત, ચલ, રોગ, કાળ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.

જન્મ રાશિ : આજે રાત્રે ૧ ક. ૪૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર : શતભિષા સવારના ૭ ક. ૩૮ મિ. સુધી પછી પુર્વાભાદ્રપદ
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૪ મિ. (સૂ) ૭ ક. ૩૦ મિ. (મું) ૭ ક. ૨૭ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય - તુલા (સ્વાતિ), મંગળ-કન્યા, બુધ-તુલા, ગુરૃ- તુલા, શુક્ર-કન્યા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર- રાત્રે ૧ ક. ૪૪ મિ. સુધી કુંભ પછી મીન.
હર્ષલ (યુરેનસ) મેષ નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૫-૦૦થી ૧૬-૩૦ મિ. (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે સંવત્સર ૧૯૩૯ હેમલંબી, જૈનવીર સંવતઃ ૨૫૪૪
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક કારતક ૯ વ્રજ માસ કારતક
માસ- તિથિ- વાર કારતક સુદ અગિયારસ મંગળવાર.
* પ્રબોધિની - દેવઉઠી એકાદશી
* આજે પંચક છે. * ભિષ્મ પંચક વ્રતારંભ. ચાતુર્માસ સમાપ્ત.
* પંઢરપુર યાત્રા. * સરદાર પટેલ જયંતી * સ્વ. વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ
* ભદ્રા ૭-૦૭થી ૧૮.૫૬ સુધી. * મૃત્યુયોગ સવારના ૭ ક. ૩૮ મિ. સુધી
* આજે વાદળ હોય તેમજ વરસાદ થાય તો વર્ષાઋતુના ચાર મહિના વરસાદ થાય ?
* ઠાકોરજી આગળ શાકની હાટડી ભરવી.
* પીપલાણા - સ્વામિનારાયણ ભગવાનની ભાગવતી દીક્ષાદિન.

મુસલમાની હિજરીસન : ૧૪૩૯ સફર માસનો ૧૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ ખોરદાદ માસનો ૧૬ રોજ મહેર

Tags :