Get The App

30 જૂન 2018 : આજનું પંચાગ

- આજે નિજ જેઠ વદ બીજ

Updated: Jun 30th, 2018

GS TEAM


Google News
Google News
30 જૂન 2018 : આજનું પંચાગ 1 - image

અમદાવાદ, તા. 30 જૂન 2018, શનિવાર

નિજ જેઠ વદ બીજ
વૈધૃતિ યોગ રાત્રે ૪ ક. ૪૧ મિ. સુધી
આજે શનિવાર... શ્રવણ નક્ષત્ર... ?

દિવસના ચોઘડિયા: કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા: લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ લાભ

અમદાવાદ સૂર્યોદય: ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૨૭ મિ.
સૂરત સૂર્યોદય: ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૮ મિ.

જન્મ રાશિ: મકર (ખ. જ.)
નક્ષત્ર: ઉત્તરાષાઢા સાંજના ૬ ક. ૩૦ મિ. સુધી પછી શ્રવણ
નવકારસી સમય (અ) ૬ ક. ૪૮ મિ. (સૂ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.

ગોચર ગ્રહ: સૂર્ય- મિથુન (આર્દ્રા), મંગળ- મકર (વક્રી), બુધ- કર્ક, ગુરૃ- તુલા, શુક્ર- કર્ક, શનિ- ધન, રાહુ- કર્ક, કેતુ- મકર, ચંદ્ર- મકર, હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન રાહુકાળ ૯-૦૦થી ૧૦-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૪ સૌમ્ય સં. શાકે ૧૯૪૦ વિલંબી સંવત્સર જૈનવીર સંવત: ૨૫૪૪ દક્ષિણાયન વર્ષા ઋતુ, રાષ્ટ્રીય દિનાંક અષાડ ૯ વ્રજ માસ અષાડ, માસ- તિથિ- વાર: નિજ જેઠ વદ બીજ શનિવાર
- વૈધૃતિ યોગ રાત્રે ૪ ક. ૪૧ મિ. સુધી
- ભદ્રા ૨૮-૩૮થી
- આજે સાંજના શ્રવણ નક્ષત્ર છે તેથી અનાજનો સંગ્રહ લાભદાયી
- નિજ જેઠ વદ બીજે આજે શનિવાર છે તેથી દુર્ભિક્ષ !

મુસલમાની હિજરીસન: ૧૪૩૯ શવ્વાલ માસનો ૧૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ બહમન માસનો ૧૮ રોજ રશ્ને

Tags :