30 જાન્યુઆરી 2019: આજનું પંચાગ
અમદાવાદ, તા. 30 જાન્યુઆરી 2019, બુધવાર
પોષ વદ દસમ - વિંછુડો - ગાંધી નિર્વાણ દિવસ
અમૃતસિદ્ધિ યોગ, મહાપાત વ્યતિપાત
દિવસના ચોઘડિયા: લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય: 7 ક. 20 મિ. સૂર્યાસ્ત: 18 ક. 25 મિ.
સૂરત સૂર્યોદય: 7 ક. 18 મિ. સૂર્યાસ્ત: 18 ક. 27 મિ.
મુંબઈ સૂર્યોદય: 7 ક. 15 મિ. સૂર્યાસ્ત: 18 ક. 28 મિ.
જન્મ રાશિ: વૃશ્ચિક (ન. ય.)
નક્ષત્ર: અનુરાધા સાંજના 6 ક. 40 મિ. સુધી પછી જ્યેષ્ઠા. આજે સાંજના 6 ક. 40 મિ. પછી જ્યેષ્ઠામાં જન્મેલા બાળક માટે જ્યેષ્ઠા શાંતિ કરાવવી.
નવકારસી સમય: (અ) 8 ક. 08 મિ (સૂ) 8 ક. 06 મિ. (મું) 8 ક. 03 મિ.
ગોચર ગ્રહ: સૂર્ય - મકર, મંગળ- મીન, બુધ- મકર, ગુરૂ- વૃશ્ચિક, શુક્ર- ધન, શનિ- ધન, રાહુ-કર્ક, કેતુ- મકર, ચંદ્ર- વૃશ્ચિક. હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, રાહુકાળ 12-00થી 13-30 (દ.ભા.). વિક્રમ સંવત: 2075 સાધારણ સં. શાકે 1940, વિલંબી સંવત્સર, જૈનવીર સંવત 2545 માસ તિથિ વારઃ પોષ વદ દસમ બુધવાર (મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ)
- આજે વિંછુડો છે
- વિષ્ટી 15 ક. 34 મિ. સુધી
- અમૃતસિદ્ધિ યોગ સાંજના 4 ક. 40 મિ. સુધી
- મહાપાત વ્યતિપાત 7-25થી 15-46 સુધી
- મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ
- કુષ્ટરોગ નિવારણ દિવસ
મુસલમાની હિજરી સન 1440 જમાદી ઉલ અવ્વલ માસનો 23 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1388 શહેરેવર માસનો 17 રોજ સરોશ