Get The App

30 જાન્યુઆરી 2018 આજનું પંચાગ

- આજે માહ સુદ ચૌદશ, મહાત્મા ગાંધી નિર્વાણ દિન

Updated: Jan 30th, 2018

GS TEAM

Google News
Google News
30 જાન્યુઆરી 2018 આજનું પંચાગ 1 - image
અમદાવાદ તા. 30 જાન્યુઆરી 2018, મંગળવાર
 
માહ સુદ ચૌદશ - મહાત્મા ગાંધી નિર્વાણ દિન
નાગેશ્વર તીર્થ - નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયની સાલગીરી,
અંજલી - અમદાવાદ સ્વા. મંદિર પાટોત્સવ
 
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.
 
જન્મ રાશિ : આજે બપોરના ૩ ક. ૦૦ મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક. છ. ઘ.) રાશિ આવે ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ. હ.) રાશિ આવશે.
નક્ષત્ર : પુનર્વસુ રાત્રે ૮ ક. ૧૮ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર.
નવકારસી સમય (અ) ૮ ક. ૦૯ મિ. (સૂ) ૮ ક. ૦૬ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય - મકર (શ્રવણ), મંગળ- વૃશ્ચિક, બુધ- મકર, ગુરૃ- તુલા, શુક્ર- મકર, શનિ- ધન, રાહુ- કર્ક, કેતુ- મકર, ચંદ્ર બપોરના ૩ ક. ૦૦ મિ. સુધી મિથુન પછી કર્ક. હર્ષલ (યુરેનસ) - મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, રાહુકાળ ૧૫-૦૦થી ૧૬-૩૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯ હેમલંબી સંવત્સર જૈનવીર સંવત : ૨૫૪૪ ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માહ ૧૦ વ્રજ માસ માહ. 
માસ- તિથિ- વાર : માહ સુદ ચૌદશ મંગળવાર.
* વિષ્ટા ૨૨-૩૩થી ૦ રવિ યોગ ૨૦-૧૮ સુધી * અગ્નિ ઉત્સવ. * અંજલિ અમદાવાદ સ્વા. મંદિર પાટોત્સવ.
* ધર્મધામ નાગેશ્વર તીર્થ - નાગેશ્વર પાર્શ્વનાથ જિનાલયની સાલગિરી.
* મહાત્મા ગાંધી નિર્વાણદિન
* કલિકાલ સર્વજ્ઞા શ્રી હેમચંદ્રચાર્યજી મ.સા.નો દીક્ષાદિન
* મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબાતીર્થ વર્ષગાંઠ દિવસ
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ જમાદીઉલ અવ્વલ માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ શહેરેવર માસનો ૧૭ રોજ સરોશ