Get The App

29 ઓક્ટોબર 2017: આજનું પંચાગ

- આજે કારતક સુદ નોમ, રંગ અવધૂત જયંતી

Updated: Oct 29th, 2017

GS TEAM


Google News
Google News
29 ઓક્ટોબર 2017: આજનું પંચાગ 1 - image

અમદાવાદ તા. 29 ઓક્ટોબર 2017, રવિવાર

કારતક સુદ નોમ, અક્ષય કુષ્માંડ નોમ, નારેશ્વર, રંગ અવધૂત જયંતી
પંચક સાંજના ૫ ક. ૫૯ મિ.થી શરુ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૨ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૬ મિ.

જન્મ રાશિ : આજે સાંજના ૫ ક. ૫૯ મિ. સુધી જન્મેલ બાળકની મકર (ખ. જ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની કુંભ (ગ. શ. સ. ષ.) રાશિ આવે.
નક્ષત્ર : ઘનિષ્ઠા

ગોચર ગ્રહ : સૂર્ય - તુલા (સ્વાતિ), મંગળ- કન્યા, બુધ- તુલા, ગુરૃ- તુલા, શુક્ર- કન્યા, શનિ- ધન, રાહુ - કર્ક, કેતુ- મકર, ચંદ્ર- સાંજના ૫ ક. ૫૯ મિ. સુધી મકર પછી કુંભ. હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો - ધન, રાહુકાળ ૧૬-૩૦થી ૧૮-૦૦ મિ. (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે સંવત્સર ૧૯૩૯ હેમલંબી, જૈનવીર સંવતઃ ૨૫૪૪ દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક કારતક ૭ વ્રજ માસ કારતક,
માસ- તિથિ- વારઃ કારતક સુદ નોમ રવિવાર
* અક્ષય કુષ્માંડ નોમ * કૃતયુગાદિ
* રંગ અવધૂત જયંતી - નારેશ્વર
* પંચક સાંજના ૫ ક. ૫૯ મિ.થી શરુ
* મહાપાત વ્યતિપાત ૧૫-૧૦થી ૨૨-૨૩ સુધી
* નાથદ્વારા, સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ

મુસલમાની હિજરી સન : ૧૪૩૯ સફર માસનો ૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ ખોરદાદ માસનો ૧૪ રોજ ગોશ

Tags :