29 જુલાઇ 2018 : આજનું પંચાગ
- આજે અષાઢ વદ બીજ-વૃધ્ધિ તિથિ
અમદાવાદ, તા. 29 જુલાઈ 2018, રવિવાર
અષાઢ વદ બીજ - વૃધ્ધિ તિથિ. (જૈન તિથિ અષાડવદ એકમ છે.)
હિંડોળાનો પ્રારંભ દર્શન.
જયા પાર્વતી વ્રત જાગરણ - પંચક સાંજના ૫ ક. ૦૫ મિ. થી શરૃ.
દિવસના ચોઘડિયા: ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા: શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય: ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૨૧ મિ.
સૂરત સૂર્યોદય: ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૭ મિ.
મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય: (અ) ૬ ક. ૫૯ મિ. (સૂ) ૭ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.
જન્મરાશિ: મકર (ખ.જ.) સાંજના ૫ ક. ૦૫ મિ. સુધી પછી કુંભ (ગ.શ.સ.ષ.)
નક્ષત્ર: ધનિષ્ઠા
ગોચર ગ્રહ: સૂર્ય-કર્ક (પુષ્ય), મંગળ-મકર, બુધ-કર્ક, ગુરુ-તુલા, શુક્ર-સિંહ, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-મકર સાંજના ૫ ક. ૦૫ મિ. સુધી પછી કુંભ
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૬.૩૦ થી ૧૮-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૪ સૌમ્ય સં. શાકે: ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: ૨૫૪૪ દક્ષિણાયન વર્ષા ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: શ્રાવણ ૭ વ્રજ માસ: શ્રાવણ માસ-તિથિ-વાર: અષાડ વદ બીજ રવિવાર (વૃધ્ધિ તિથિ)
- આજે બીજ વૃધ્ધિતિથિ છે. અશુભ.
- જયા પાર્વતી વ્રત જાગરણ, વ્રત સમાપ્તિ
- આજથી હિંડોળાનો પ્રારંભ
- પંચક સાંજના ૫ ક. ૦૫ મિ. થી.
- જૈન તિથિ અષાડ વદ એકમ
- સિમંધર સ્વામિ આદિ ૨૦ વિહરમાન ભગવાનનું ચ્યવન કલ્યાણ પર્વ.
મુસલમાની હિજરીસન: ૧૪૩૯ જીલ્કાદ માસનો ૧૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ સ્પૈર્દાંમંદ માસનો ૧૭ રોજ સરોશ