Get The App

27 ઓક્ટોબર 2017: આજનું પંચાગ

- આજે કારતક સુદ સાતમ, જલારામ બાપાની 218મી જયંતી

Updated: Oct 27th, 2017

GS TEAM


Google News
Google News
27 ઓક્ટોબર 2017: આજનું પંચાગ 1 - image

અમદાવાદ તા. 27 ઓક્ટોબર 2017, શુક્રવાર

કારતક સુદ સાતમ, જલારામ બાપાની ૨૧૮મી જયંતી, જૈન અઠ્ઠાઈનો પ્રારંભ
'ગુજરાત સમાચાર'ના ભીષ્મ પિતા કર્તવ્યનિષ્ઠ, ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની બારમા વર્ષની આઠમી માસિક પુણ્યતિથિ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.

જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની મકર (ખ. જ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાષાઢા રાત્રે ૨ ક. ૪૨ મિ. સુધી પછી શ્રવણ
નવકારસી સમય (અ) ૭ ક. ૩૧ મિ. (સૂ) ૭ ક. ૨૮ મિ. (મું) ૭ ક. ૨૬ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય - તુલા (સ્વાતિ) મંગળ- કન્યા, બુધ- તુલા, ગુરૃ- તુલા, શુક્ર- કન્યા, શનિ- ધન, રાહુ - કર્ક, કેતુ- મકર, ચંદ્ર - મકર. હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, રાહુકાળ ૧૦-૩૦થી ૧૨-૦૦ મિ. (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે સંવત્સર ૧૯૩૯ હેમલંબી, જૈનવીર સંવતઃ ૨૫૪૪ દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક કારતક ૫ વ્રજ માસ કારતક માસ- તિથિ- વાર કારતક સુદ સાતમ શુક્રવાર.
- જલારામ બાપાની ૨૧૮મી જયંતિ
- જૈન અઠ્ઠાઈ પ્રારંભ
- ભદ્રા ૧૪-૪૫થી ૨૭-૫૨ સુધી.
- વ્રજમાં, નવનીત પ્રભુને પધરાવવાનો ઉત્સવ.
''ગુજરાત સમાચાર''ના ભીષ્મ પિતામહ કર્તવ્યનિષ્ઠ ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની બારમા વર્ષની આઠમી માસિક પુણ્યતિથિ.

મુસલમાની હિજરીસન: ૧૪૩૯ સફર માસનો ૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ ખોરદાદ માસનો ૧૨ રોજ માહોર

Tags :