Get The App

27 ડિસેમ્બર 2017: આજનું પંચાગ

- આજે પોષ સુદ નોમ - પંચક રાત્રે ૧ ક. ૩૭ મિ. સુધી છે

Updated: Dec 27th, 2017

GS TEAM


Google News
Google News
27 ડિસેમ્બર 2017: આજનું પંચાગ 1 - image
અમદાવાદ તા. 27 ડિસેમ્બર 2017, બુધવાર
 
પોષ સુદ નોમ - પંચક રાત્રે ૧ ક. ૩૭ મિ. સુધી છે.
'ગુજરાત સમાચાર'ના ભીષ્મપિતા આજીવન કર્તવ્યપરાયણ ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની બારમા વર્ષની દસમી માસિક પુણ્યતિથિ
 
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૭ મિ.
 
જન્મરાશિ : આજે રાત્રે ૧ ક. ૩૭ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઇ.) રાશિ આવે.
નક્ષત્ર : રેવતી રાત્રે ૧ ક. ૩૭ મિ. સુધી પછી અશ્વિની.
નવકારસી સમય : (અ) ૮ક. ૦૯ મિ. (સૂ) ૮ ક. ૦૪ મિ. (મું) ૭ ક. ૫૯ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-ધન(મૂળ) મંગળ-તુલા, બુધ-વૃશ્ચિક, ગુરૃ-તુલા, શુક્ર-ધન, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-મીન રાત્રે ૧ ક. ૩૭ મિ. સુધી પછી મેષ.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯, હેમલંબી સંવત્સર. જૈનવીર સંવત : ૨૫૪૪ ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૬ વ્રજ માસ : પોષ
માસ-તિથિ-વાર : પોષ સુદ નોમ બુધવાર
- પંચક રાત્રે ૧ ક. ૩૭ મિ. સુધી છે.
- સ્વામિનારાયણ જયંતી. હરિ નવમી.
- આ શ્રી મોહસૂરિશ્વરજી મ.સા.ની ૭૩મી સ્વર્ગતિથિ.
- પંજાબ જોરમેલા
'ગુજરાત સમાચાર'ના ભીષ્મપિતા આજીવન કર્તવ્યપરાયણ ધર્માનુરાગી સ્વ. શાંતિદાદાની બારમા વર્ષની દસમી માસિક પૂણ્યતિથી
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રબી ઉલઆખર માસનો ૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ અમરદાદ માસનો ૧૩ રોજ તીર
Tags :