21 ઓક્ટોબર 2017: આજનું પંચાગ
- આજે કારતક સુદ બીજ, ભાઈબીજ - યમદ્વિતીયા
અમદાવાદ તા. 21 ઓક્ટોબર 2017, શનિવાર
કારતક સુદ બીજ, ભાઈબીજ - યમદ્વિતીયા
સિધ્ધિયોગ સવારના ૧૦ ક. ૧૭ મિ. સુધી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૭ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.
જન્મ રાશિ : આજે રાત્રે ૨૯ ક. ૪૯ મિ. (રાત્રે ૫ ક. ૪૯ મિ.) સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : સ્વાતિ સવારના ૧૦ ક. ૧૭ મિ. સુધી પછી વિશાખા.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૮ મિ. (સૂ) ૭ ક. ૨૬ મિ. (મું) ૭ ક. ૨૩ મિ.
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા (ચિત્રા), મંગળ-કન્યા, બુધ-તુલા ગુરૃ-તુલા, શુક્ર-કન્યા, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર- રાત્રે ૨૯ ક. ૪૯ મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુ કાળ ૯.૦૦ થી ૧૦.૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે સંવત્સર - ૧૯૩૯ હેમલંબી, જૈન વીર સંવત - ૨૫૪૪
ક્ષિણાયન શર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : આસો ૨૨ વ્રજ માસ- કારતક
માસ-તિથિ-વાર - કારતક સુદ બીજ શનિવાર
* આજે ભાઈબીજ યમદ્વિતીયા છે.
* ચંદ્રદર્શન : સવારના ૧૦ ક. ૧૭ મિ. સુધી સ્વાતિ નક્ષત્ર છે.
* વિંછુંડો રાત્રે ૨૯ ક. ૪૯ મિ.થી શરૃ.
* સિધ્ધિયોગ સવારના ૧૦ ક. ૧૭ મિ. સુધી.
* ભરત દ્વિતીયા
* વિશ્વકર્મા પૂજા
* દેશભંગ થાય ? * અગ્નિનો ભય રહે ? * કોઇ સ્થળે ધરતીકંપ થાય ?
* અમેરિકા, ચીનમાં ઉપદ્રવ - અશાંતિ.
* જૂનાગઢ - પુરૃષોત્તમલાલજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ મોહરમ માસનો ૩૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ ખોરદાદ માસનો ૬ રોજ ખોરદાદ