21 જૂન 2018 : આજનું પંચાગ
- આજે નિજ જેઠ સુદ નોમ, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
અમદાવાદ, તા. 21 જૂન 2018, ગુરૃવાર
નિજ જેઠ સુદ નોમ - આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
આજથી દક્ષિણાયન - વર્ષાઋતુનો પ્રારંભ.
જૈન વાસુપૂજ્ય સ્વામી ચ્યવન કલ્યાણક
દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય: ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૨૬ મિ.
સૂરત સૂર્યોદય: ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૬ મિ.
જન્મરાશિ: આજે જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર: હસ્ત રાત્રે ૧ ક. ૨૭ મિ. સુધી પછી ચિત્રા.
નવકારસી સમય: (અ) ૬ ક. ૪૫ મિ. (સૂ) ૬ ક. ૪૭ મિ. (મું) ૬ ક. ૫૧ મિ.
ગોચર ગ્રહ: સૂર્ય-મિથુન-મૃગશીર્ષ, મંગળ-મકર, બુધ-મિથુન, ગુરુ-તુલા, શુક્ર-કર્ક, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-કન્યા
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૪ સૌમ્ય સં. શાકે: ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: ૨૫૪૪
દક્ષિણાયન વર્ષા ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: જેઠ-૩૧ વ્રજ માસ: નિ. જેઠ
માસ-તિથિ-વાર: નિજ જેઠ સુદ નોમ ગુરૃવાર.
- આજથી સાયન સૂર્ય કર્કમાં બપોરના ૩ ક. ૩૮ મિ.થી દક્ષિણાયન, વર્ષાઋતુનો પ્રારંભ. પુ.કા. બપોરના ૩ ક. ૩૮ મિ. સુધી * આજે રવિયોગ અહોરાત્ર છે.
- સ્વામિનારાયણ જયંતી, હરિજયંતી.
- કોટા, દ્વારકેશજી-ગિરધરજીનો ઉત્સવ.
- જૈન વાસુપૂજ્ય સ્વામી ચ્યવન કલ્યાણક.
* એક મહિનામાં પ્રજા સુખી, રાહત રહે.
* અનાજ મોંઘુ થાય ?
* આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)
મુસલમાની હિજરીસન: ૧૪૩૯ શવ્વાલ માસનો ૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ બહમન માસનો ૯ રોજ આદર