20 ઓક્ટોબર 2017: આજનું પંચાગ
- આજે વિક્રમ સંવત 2074નો પ્રારંભ
અમદાવાદ તા. 20 ઓક્ટોબર 2017, શુક્રવાર
વિક્રમ સંવત 2074નો પ્રારંભ
બેસતું વર્ષ - જૈન વીર સંવત ૨૫૪૪
ગોવર્ધન પૂજા - બલિ પૂજા - ગોક્રીડા - અન્નકૂટ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૧ મિ.
જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની તુલા (ર. ત.) રાશિ આવશે.
નક્ષત્ર : ચિત્રા સવારના ૮ ક. ૩૯ મિ. સુધી પછી સ્વાતિ નક્ષત્ર
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૮ મિ. (સૂ) ૭ ક. ૨૫ મિ. (મું) ૭ ક. ૨૩ મિ.
ગોચર ગ્રહ : સૂર્ય - તુલા (ચિત્રા), મંગળ - કન્યા, બુધ - તુલા, ગુરૃ - તુલા, શુક્ર - કન્યા, શનિ - વૃશ્ચિક, રાહુ- કર્ક, કેતુ - મકર, ચંદ્ર - તુલા, હર્ષલ (યુરેનસ) - મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો - ધન. રાહુકાળ ૧૦.૩૦થી ૧૨.૦૦ મિ. (દ. ભા.)
વિક્રમ સંવત : 2074 સૌમ્ય સં. શાકે સંવત્સર ૧૯૩૯ હેમલંબી. જૈનવીર સંવત ૨૫૪૪ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક આસો ૨૮ વ્રજ માસ કારતક. માસ - તિથિ - વાર કારતક સુદ એકમ શુક્રવાર (વિક્રમ સંવત - 2074 પ્રારંભ)
* વિક્રમ સંવત 2074નો પ્રારંભ, કારતક માસ શરુ
* નૂતન વર્ષારંભ, બેસતું વર્ષ, નૂતનવર્ષાભિનંદન
* સૌમ્ય સંવત્સરનો પ્રારંભ
* ગોવર્ધન પૂજા, અન્નકૂટ, બલિપૂજા, ગોક્રીડા, ઇષ્ટીયાત્રા
* જૈન વીર સંવત ૨૫૪૪નો પ્રારંભ, ગૌતમ સ્વામિને કેવળજ્ઞાાન
* આજે સવારના ૮ ક. ૩૯ મિ. સુધી ચિત્રા નક્ષત્ર છે, પછી સ્વાતિ નક્ષત્ર છે
* કારતક સુદમાં ચાંદીમાં મંદી ? અનાજમાં મંદી ?
* વેરાવળ ગોવર્ધનેશજીનો ઉત્સવમ
મુસલમાની હિજરત: ૧૪૩૯ મોહરમ ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ ખોરદાદ મોસનો ૫ રોજ સ્પંન્દોમંદ