20 ડિસેમ્બર 2017: આજનું પંચાગ
- આજે પોષ સુદ બીજ
અમદાવાદ તા. 20 ડિસેમ્બર 2017, બુધવાર
પોષ સુદ બીજ
ઘી- ગોળ- ખાંડ- રસકસના ભાવ...?, ચાંદીમાં વધઘટ....!
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૦ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.
જન્મ રાશિ : આજે રાત્રે ૮ ક. ૦૨ મિ. સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ. ધ. ફ. ઢ.) રાશિ આવે ત્યાર પછી જન્મેલ બાળકની મકર (ખ. જ.) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વાષાઢા બપોરના ૧ ક. ૧૫ મિ. સુધી પછી ઉત્તરાષાઢા.
નવકારસી સમય (અ) ૮ ક. ૦૬ મિ. (સૂ) ૮ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૫૬ મિ.
ગોચર ગ્રહ : સૂર્ય - ધન, મંગળ - તુલા, બુધ - વૃશ્ચિક, ગુરૃ - તુલા, શુક્ર- વૃશ્ચિક (ધનમાં ૧૨-૩૦થી) શનિ- ધન, રાહુ - કર્ક, કેતુ- મકર, ચંદ્ર : ધન રાત્રે ૮ ક. ૦૨ મિ. સુધી પછી મકર
હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન રાહુ કાળ ૧૨-૦૦થી ૧૩-૩૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯ હેમલંબી સંવત્સર જૈનવીર સંવત : ૨૫૪૪
દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક માગશર ૨૯ વ્રજ માસ પોષ :
માસ- તિથિ- વાર : પોષ સુદ બીજ બુધવાર
* સાહિત્ય કલારત્ન આ.શ્રી વિજય યશોદેવસૂરિશ્વરજી મ.સા.નો ૧૦૨મો જન્મ દિવસ.
* શુક્ર ધનમાં ૧૮ ક. ૩૦ મિ.થી.
* મુ. રબીઉલ આખર માસ શરુ
* ઘી, ગોળ, ખાંડ, રસકસના ભાવ વધે ?
* ચાંદી, રૃમાં વધઘટ પછી તેજી ?
* બધુ અનાજ મોંઘુ થાય !
* બધી ખેતીને હાનિ થાય ! નુકસાન
* રૃની ખેતીમાં ૧ મહિનામાં હાનિ !
પુષ્પદન્ત જિનેન્દ્રસ્ય, નામ્ના દૈત્યગણાર્ચિત ।
પ્રસન્નો ભવ શાંતિં ચ, રક્ષાંકુરુ જયશ્રિયમ્ ।।
મુસલમાની હિજરીસન ૧૪૩૯ રબી ઉલ આખર માસનો પ્રથમ રોજ
પારસી શહેનશાહી વર્ષ : અમરદાદ માસનો ૬ રોજ ખોરદાદ