2 ઓક્ટોબર 2018: આજનું પંચાગ
- ભાદરવા વદ આઠમ-આઠમનું શ્રાધ્ધ
અમદાવાદ, તા. 2 ઓક્ટોબર 2018 મંગળવાર
મહાત્મા ગાંધી જયંતી યમઘંટયોગ રાત્રે ૧૧ ક. ૪૫ મિ. સુધી
દિવસના ચોઘડિયા: રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા: કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય: ૬ ક. ૩ મિ. સૂર્યાસ્ત: ૧૮ ક. ૨૩ મિ.
સૂરત સૂર્યોદય: ૬ ક. ૩૧ મિ., સૂર્યાસ્ત: ૧૮ ક. ૨૫ મિ.
મુંબઇ સૂર્યોદય: ૬ ક. ૩૦ મિ., સૂર્યાસ્ત: ૧૮ ક. ૨૫ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૨૧ મિ. (સૂ) ૭ ક. ૧૯ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.
જન્મરાશિ: આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ધ.) રાશિ આવશે.
નક્ષત્ર: આદ્રા રાત્રે ૧૧ ક. ૪૫ મિ. સુધી પછી પુનર્વસુ
ગોચર ગ્રહ: સૂર્ય-કન્યા, મંગળ-મકર, બુધ-કન્યા, ગુરૃ-તુલા, શુક્ર-તુલા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-મિથુન
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૪ સૌમ્ય સં. શાકે: ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: ૨૫૪૪
દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: આસો ૧૦ વ્રજ માસ: આસો
માસ-તિથિ-વાર: ભાદરવા વદ આઠમ મંગળવાર
- આજે આઠમનું શ્રાધ્ધ છે.
- આજે ગાંધી જયંતી છે
કોઈ સ્થળે વરસાદ થાય ?
ગણિકાઓને કષ્ટપીડા ?
બ્રાહ્મણોને કષ્ટપીડા ?
શિલ્પીઓને કષ્ટપીડા ?
- મહાલક્ષ્મી વ્રત સમાપ્ત , કાલાષ્ટમી
- યમઘંટયોગ ૨૩.૪૫ સુધી
- પુરૃસોત્તમજીનો ઉત્સવ
- કોટા, મુરલીધરજીનો ઉત્સવ
જેમને સંયોગ અને વિયોગનો ખ્યાલ આવે તેમને પરસ્પરના સાચા પ્રેમનો અહેસાસ થાય.
મુસલમાની હિજરીસન: ૧૪૪૦ મહોરમ માસનો ૨૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૮ અરદીબેહસ્ત માસનો ૧૭ રોજ રોજ