Get The App

15 ઓક્ટોબર 2018: આજનું પંચાગ

- આજે આસો સુદ છઠ્ઠ, દુર્ગા સાતમી

Updated: Oct 15th, 2018

GS TEAM


Google News
Google News
15 ઓક્ટોબર 2018: આજનું પંચાગ 1 - image

અમદાવાદ, તા. 15 ઓક્ટોબર 2018, સોમવાર

આસો સુદ છઠ્ઠ, દુર્ગા સાતમી

દિવસના ચોઘડિયા: અમૃત, કાળ, શુભ, રોગ,  ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા: ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય: 6 ક.38 મિ. સૂર્યાસ્ત: 18 ક. 12 મિ.
સૂરત સૂર્યોદય: 6 ક. 35 મિ., સૂર્યાસ્ત: 18 ક. 14 મિ.
મુંબઇ સૂર્યોદય: 6 ક. 33 મિ., સૂર્યાસ્ત: 18 ક. 15 મિ.

જન્મરાશિ: આજે જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે.
નક્ષત્ર: મુળ બપોર 3 ક. 34 મિ સુધી પછી પૂર્વષાઢા. આજે બપોરના 3 ક.34 મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મુળ નક્ષત્રની શાંતિ પૂજા કરવી.
નવકારસી સમય: (અ) 7 ક. 26 મિ. (સૂ) 7 ક. 23 મિ. (મું) 7 ક.21 મિ.

ગોચર ગ્રહ: સૂર્ય-કન્યા, મંગળ-મકર, બુધ-તુલા, ગુરૂ-વૃશ્ચિક, શુક્ર-તુલા શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-ધન.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન રાહુકાળ 7.30 થી 9.00 (દ.ભા.)

વિક્રમ સંવત: 2074 સૌમ્ય સં. શાકે: 1940, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2544
દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: આસો 23 વ્રજ માસ: આસો

માસ-તિથિ-વાર: આસો સુદ છઠ્ઠ સોમવાર
- સરસ્વતી આહવાહન 15.34 સુધી પછી સરસ્વતી પૂજન.
- દુર્ગા સપ્તમી.

મુસલમાની હિજરીસન: 1440 સફર માસનો 5 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1388 અરદીબેહસ્ત માસનો 30 રોજ અનેશન

Tags :