12 એપ્રિલ 2018 : આજનું પંચાગ
- આજે ચૈત્ર વદ અગિયારસ, પંચક
અમદાવાદ, તા. 12 એપ્રિલ 2018, ગુરૂવાર
ચૈત્ર વદ અગિયારસ, પંચક
વરૃથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતી
દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
જન્મ રાશિ :- આજે જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર :- શતભિષા રાત્રે ૩ ક. ૧૮ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૧ મિ. (સૂ) ૭ ક. ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
ગોચર ગ્રહ :- સૂર્ય - મીન (રેવતી), મંગળ - ધન, બુધ - મીન, ગુરૃ - તુલા, શુક્ર - મેષ, શનિ - ધન, રાહુ - કર્ક, કેતુ - મકર, ચંદ્ર - કુંભ.
હર્ષલ (યુરેનસ) - મેષ નેપ્ચ્યુન - કુંભ, પ્લુટો - ધન, રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત : ૨૫૪૪
ઉત્તરાયણ વસંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૨૨ વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ અગિયારસ ગુરૃવાર.
- બુધ ઉદય પૂર્વમાં
- આજે પંચક છે.
- વરૃથિની એકાદશી છે.
- વલ્લભાચાર્ય જયંતી છે. વલ્લભામ્દ ૫૪૧નો પ્રારંભ.
- મહાપાત વૈદ્યૃતિયોગ ૨૩-૧૭ થી ૨૯-૦૦ સુધી.
વિશેષ:
* ૪૦ દિવસમાં અનાના ભાવ વધે !
* રૃના ભાવ વધે !
* હવામાનમાં ફેરફારી !
* કોઇ સ્થળે વરસાદ થાય !
* પવન ફૂંકાય !
મુસલમાની હિજરીસન: ૧૪૩૯ રજ્જબ માસનો ૨૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ આવા માસનો ૨૯ રોજ જમીઆદ