1 ઓગસ્ટ 2018: આજનું પંચાગ
- આજે અષાઢ વદ ચોથ - પંચક છે
અમદાવાદ, તા. 1 ઓગસ્ટ 2018, બુધવાર
અષાઢ વદ ચોથ - પંચક છે.
લોકમાન્ય તિલકની પુણ્યતિથિ
બધી ખેતીમાં...? ચોખા...?
દિવસના ચોઘડિયા: લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
અમદાવાદ સૂર્યોદય: 6 ક. 12 મિ. સૂર્યાસ્ત: 19 ક. 18 મિ.
સૂરત સૂર્યોદય: 6 ક. 13 મિ. સૂર્યાસ્ત: 19 ક. 16 મિ.
મુંબઈ સૂર્યોદય: 6 ક. 16 મિ. સૂર્યાસ્ત: 19 ક. 12 મિ.
જન્મરાશિ: આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર: પૂર્વા ભાદ્રપદ સવારના 11 ક. 26 મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
નવકારસી સમય: (અ) 7 ક. 00 મિ. (સૂ) 7 ક. 01 મિ. (મું) 7 ક. 04 મિ.
ગોચર ગ્રહ: સૂર્ય-કર્ક, મંગળ-મકર (વક્રી), બુધ-કર્ક, ગુરુ-તુલા, શુક્ર-સિંહ/કન્યામાં 12-17થી, શનિ-ધન (વક્રી), રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-મીન
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 12-00 થી 13-30 (દ.ભા.)
વિક્રમ સંવત: 2074 સૌમ્ય સં. શાકે: 1940, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: 2544
દક્ષિણાયન વર્ષા ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: શ્રાવણ 10 વ્રજ માસ: શ્રાવણ
માસ-તિથિ-વાર: અષાઢ વદ ચોથ બુધવાર.
- આજે પંચક છે.
- લોકમાન્ય તિલકની પુણ્યતિથિ.
- શુક્ર કન્યામાં 12-17થી.
- ગોકુલ, ગોકુલનાથજીનો ઉત્સવ.
* બધી ખેતીમાં હાનિ ? નુકસાન ?
* અનાજ મોંઘુ થાય ?
* ચોખા વધારે મોંઘા થાય ?
* આજે સવારના 11 ક. 26 મિ. સુધીમાં વરસાદ થાય તો ચોમાસામાં ઉત્તમ વરસાદ થાય ?
મુસલમાની હિજરીસન: 1439 જીલ્કાદ માસનો 18 રોજ
પારસી શહેનશાહી વર્ષ: 1387 સ્પેંર્દાંમંદ માસનો 20 રોજ બહેરામ