9 ઓક્ટોબર 2017: આજનું પંચાગ
- આજે આસો વદ ચોથ, કન્યામાં શુક્ર
અમદાવાદ તા. 9 ઓક્ટોબર 2017, સોમવાર
આસો વદ ચોથ, કન્યામાં શુક્ર, ચોખા મોંઘા થાય ?
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : કૃતિકા બપોરના ૨ ક. ૦૨ મિ. સુધી પછી રોહિણી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૩ મિ. (સુ) ૭ ક. ૨૧ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.
ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-સિંહ, બુધ-કન્યા, ગુરુ-તુલા, શુક્ર-સિંહ કન્યામાં રાત્રે ૯ ક. ૨૪ મિ.થી, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-વૃષભ.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૭.૩૦ ક. ૯.૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે-સંવત્સર / ૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩
દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રિય દિનાંક : આસો-૧૭ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ ચોથ સોમવાર.
* વ્યતિપાત યોગ બપોરના ૩ ક. ૫૩ મિ.થી શરૃ.
* શુક્ર કન્યામાં રાત્રે ૯ ક. ૨૪ મિ.થી.
* અલ્પ વૃષ્ટ્રિ * ગણિકાઓને પીડા * બ્રાહ્મણોને પીડા * શિલ્પીઓને પીડા
* બધી ખેતીમાં હાનિ-નુકસાન-નાશ ? * અનાજ મોંઘું થાય !
* ચોખા મોંઘા થાય ?
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ મોહરમ માસનો ૧૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ અર્દીબેહસ્ત માસનો ૨૪ રોજ દીન