Get The App

6 ઓક્ટોબર 2017: આજનું પંચાગ

- આજે આસો વદ એકમ- વ્રજ કારતક, પંચક સાંજના ૫ ક. ૩૧ મિ. સુધી.

Updated: Oct 6th, 2017

GS TEAM


Google News
Google News
6 ઓક્ટોબર 2017: આજનું પંચાગ 1 - image

અમદાવાદ તા. 6 ઓક્ટોબર 2017, શુક્રવાર

આસો વદ એકમ-વ્રજ કારતક, પંચક સાંજના ૫ ક. ૩૧ મિ. સુધી.
દ્વિદળ અનાજ કારતકમાં વજર્ય.

દિવસના ચોઘડિયા :  ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૨ મિ.

જન્મ રાશિ : આજે સાંજના ૭ ક. ૩૧ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવે.
નક્ષત્ર : રેવતી સાંજના ૭ ક. ૩૧ મિ. સુધી પછી રેવતી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૨ મિ. (સૂ) ૭ ક. ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, મંગળ-સિંહ, બુધ-કન્યા ગુરુ-તુલા, શુક્ર-સિંહ, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-મીન સાંજના ૭ ક. ૩૧ મિ. સુધી પછી મેષ.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુ કાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે સંવત્સર - ૧૯૩૯ હેમલંબી, જૈન વીર સંવત - ૨૫૪૩
 ક્ષિણાયન શર  ઋતુ / રાષ્ટ્રીય િ નાક : આસો ૧૪ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર - આસો વદ એકમ શુક્રવાર
* વ્રજ કારતક માસ શરૃ * યજ્ઞાનારાયણ ઇષ્ટીયાગ
* પંચક સાંજના ૭ ક. ૩૧ મિ. સુધી
* અમૃત સિધ્ધિ યોગ સાંજના ૭ ક. ૩૧ મિ. સુધી.
* દ્વિદળ અનાજનો કાર્તિકમાં ત્યાગ-વજર્ય
* કોઇ દેશ, સ્થળનો નાશ ? કોઇ સ્થળે વરસાદ થાય ?
* ૧૨ દિવસમાં અનાજના ભાવ વધે ?

મુસલમાની હિજરીસન : ૧૪૩૯ મોહરમ માસનો ૧૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭- અરદીબેહસ્ત માસનો ૨૧  રોજ રામ

Tags :