Get The App

6 માર્ચ 2018: આજનું પંચાગ

- આજે ફાગણ વદ પાંચમ - રંગ પંચમી

Updated: Mar 6th, 2018

GS TEAM

Google News
Google News
6 માર્ચ 2018: આજનું પંચાગ 1 - image
અમદાવાદ તા. 06 માર્ચ 2018,  મંગળવાર
 
ફાગણ વદ પાંચમ - રંગ પંચમી
ડાકોર-રણછોડરાય ભગવાનની ષો।શોપચાર પૂજા
બજારોમાં - હવામાનમાં ફેરફારી ?
 
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૨ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૩ મિ.
 
જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : સ્વાતિ રાત્રે ૯ ક. ૦૪ મિ. સુધી પછી વિશાખા.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૯ મિ. (સૂ) ૭ ક. ૪૬ મિ. (મું) ૭ ક. ૪૪ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ, મંગળ-વૃશ્ચિક, બુધ-મીન, ગુરુ-તુલા શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-તુલા
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન રાહુકાળ ૧૫-૦૦ થી ૧૬-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯, હેમલંબી સંવત્સર, જૈન વીર સંવત - ૨૫૪૪
ઉત્તરાયણ વસંત ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ફાગણ /૧૫/ વ્રજ માસ : ચૈત્ર
માસ-તિથિ-વારઃ- ફાગણ વદ પાંચમ મંગળવાર
* આજે રંગ પંચમી છે.
* બજારોમાં હવામાનમાં ફેરફારી ?
* ડાકોર, રણછોડરાય ભગવાનની ષો।શોપચાર પૂજા
* રાજકીય અશાંતિ ? દેશને દુનિયામાં ઉત્પાત ?
માનવ સર્જીત તેમજ કુદરતી આપત્તિઓ ?
* શ્રી ચંદ્રપ્રભ સ્વામી ચ્યવન કલ્યાણક
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ જમાદી ઉલ આખર માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ મહેર માસનો ૨૨ રોજ ગોવાદ
Tags :