2 ઓક્ટોબર 2017: આજનું પંચાગ
- આજે આસો સુદ બારસ, મહાત્મા ગાંધી જયંતી
અમદાવાદ તા. 2 ઓક્ટોબર 2017, સોમવાર
આસો સુદ બારસ, મહાત્મા ગાંધી જયંતી
પંચક સવારના ૮ ક. ૫૦ મિ. થી. શરૃ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.
જન્મ રાશિ : આજે સવારના ૮ ક. ૫૦ મિ. સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ. જ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલા બાળકની કુંભ (ગ. શ. સ. ષ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઘનિષ્ઠા રાત્રે ૯ ક. ૨૨ મિ. સુધી પછી શતભિષા
નવકારસી સમય (અ) ૭ ક. ૨૦ મિ. (સૂ) ૭ ક. ૧૯ મિ. (મું) ૭ ક. ૧૮ મિ.
ગોચર ગ્રહ : સૂર્ય - કન્યા, મંગળ- સિંહ, બુધ- કન્યા, ગુરૃ- તુલા, શુક્ર- સિંહ, શનિ- વૃશ્ચિક, રાહુ- કર્ક, કેતુ- મંકર, ચંદ્ર- સવારના ૮ ક. ૫૦ મિ. સુધી મકર પછી કંુભ. હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, રાહુકાળ ૭-૩૦થી ૯-૦૦ ક.મિ. (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે સંવત્સર ૧૯૩૯ હેમલંબી, જૈનવીર સંવત: ૨૫૪૩ દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક આસો/૧૦, વ્રજ માસ આસો માસ તિથિ વાર : આસો સુદ બારસ સોમવાર
- મહાત્મા ગાંધી જયંતી જન્મદિવસ
- પંચક સવારના ૮ ક. ૫૦ મિ.થી શરૃ
- સુર્ભિક્ષ - અનાજ સસ્તું થાય ?
- હવામાનમા ફેરફારી ? વાદળ !
- આરોગ્ય સુખાકારી
- ગઢપુર સ્વામી મં. ગોપીનાથજીનો ઉત્સવ
મુસલમાની હિજરી સન: ૧૪૩૯ મોહરમ માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ અરદીબહેસ્ત માસનો ૧૭ રોજ સરોશ