ગજાનનના આ 108 નામ, 10 દિવસ સુધી કરો તેના જાપ, જીવનની તમામ મુશ્કેલીઓ થશે દૂર
ધાર્મિક માન્યતા પ્રમાણે ગણેશજીની ઉપાસના કરવાથી જીવનના દરેક દુખ દુર થાય છે
શાસ્ત્ર પ્રમાણે ગણેશ ઉત્સવ દરમ્યાન જો કોઈ ગણેશજીના 108 નામનો જપ કરે તેના જીવનના દરેક પ્રકારના દુખ દર્દ દુર થાય છે
Updated: Sep 19th, 2023
![]() |
Image Twitter |
તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર
હાલમાં સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ધામધુમથી ઉજવણી થઈ રહી છે. સનાતન ધર્મમાં ભગવાન ગણેશની ઉપાસના સૌથી પ્રથમ કરવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચોથને ગણેશ ચતુર્થીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને ગણેશ ચતુર્થીથી લઈને 10 દિવસ સુધી ગણપતિ બાપ્પાને સનાતન ધર્મના લોકો પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. આ દરમ્યાન વિધિ વિધાન પુર્વક ગણપતિનું સ્મરણ કરવામાં આવે છે.
ગણેશજીની ઉપાસના કરવાથી જીવનના દરેક દુખ દુર થાય છે
ધાર્મિક માન્યતા પ્રમાણે ગણેશજીની ઉપાસના કરવાથી જીવનના દરેક દુખ દુર થાય છે અને સુખ સમુદ્ધિની પ્રાપ્તિ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગણેશ ઉત્સવ દરમ્યાન જો કોઈ ભક્ત ભગવાન ગણેશજીના 108 નામનો જપ કરે છે તો તેના જીવનના દરેક પ્રકારના દુખ દર્દ દુર થઈ જાય છે. આ સાથે અહીં ભગવાન ગણેશના 108 નામની યાદી આપવામાં આવી છે. જેનો જપ કરી જીવનની દરેક મુસિબતોમાંથી મુક્તિ મેળવો.
ભગવાન ગણેશના 108 નામ
ભગવાન ગણેશના 108 નામ
ૐ ગજાનનાય નમઃ
ૐ ગણાધ્યક્ષાય નમઃ
ૐ વિઘ્નરાજાય નમઃ
ૐ વિનાયકાય નમઃ
ૐ દ્વૈમાતુરાય નમઃ
ૐ સુમુખાય નમઃ
ૐ પ્રમુખાય નમઃ
ૐ સન્મુખાય નમઃ
ૐ કૃતિને નમઃ
ૐ જ્ઞાનદીપાય નમઃ
ૐ સુખનિધયે નમઃ
ૐ સુરાધ્યક્ષાય નમઃ
ૐ સુરારિભિદે નમઃ
ૐ મહાગણપતયે નમઃ
ૐ માન્યાય નમ:
ૐ મહન્માન્યાય નમઃ
ૐ મૃડાત્મજાય નમ:
ૐ પુરાણાય નમઃ
ૐ પુરાણપુરુષાય નમઃ
ૐ પુરુષાય નમઃ
ૐ પૂષ્ણે નમઃ
ૐ પુષ્કરિણે નમઃ
ૐ પુણ્યકૃતે નમઃ
ૐ અગ્રગણ્યાય નમઃ
ૐ અગ્રપૂજ્યાય નમઃ
ૐ અગ્રગામિને નમઃ
ૐ ચામીકરપ્રભાય નમઃ
ૐ સર્વસ્મૈ નમઃ
ૐ સર્વોપાસ્યાય નમઃ
ૐ સર્વકર્ત્રે નમ:
ૐ સર્વનેત્રે નમઃ
ૐ સર્વસિદ્ધિપ્રદાય નમઃ
ૐ સર્વસિદ્ધાય નમઃ
ૐ સર્વવન્દ્યાય નમઃ
ૐ મહાકાલાય નમઃ
ૐ મહાબલાય નમઃ
ૐ હેરમ્બાય નમઃ
ૐ લમ્બજઠરાય નમઃ
ૐ હ્રસ્વગ્રીવાય નમઃ
ૐ મહોદરાય નમઃ નમઃ
ૐ મદોત્કટાય નમઃ
ૐ મહાવીરાય નમ:
ૐ મન્ત્રિણે નમઃ
ૐ મઙ્ગલદાય નમઃ
ૐ પ્રમથાચાર્યાય નમઃ
ૐ પ્રાજ્ઞાય નમ
ૐ પ્રમોદાય નમઃ
ૐ મોદકપ્રિયાય નમઃ
ૐ ધૃતિમતે નમઃ
ૐ મતિમતે નમઃ
ૐ કામિને નમઃ
ૐ કપિત્થપ્રિયાય નમઃ
ૐ બ્રહ્મચારિણે નમઃ
ૐ બ્રહ્મરૂપિણે નમઃ
ૐ બ્રહ્મવિદે નમઃ
ૐ બ્રહ્મવન્દિતાય નમઃ
ૐ જિષ્ણવે નમઃ
ૐ વિષ્ણુપ્રિયાય નમઃ
ૐ ભક્તજીવિતાય નમઃ
ૐ જિતમન્મથાય નમઃ
ૐ ઐશ્વર્યદાય નમઃ
ૐ ગુહજ્યાયસે નમઃ
ૐ સિદ્ધિસેવિતાય નમઃ
ૐ વિઘ્નકર્ત્રે નમઃ
ૐ વિઘ્નહર્ત્રે નમઃ
ૐ વિશ્વનેત્રે નમઃ
ૐ વિરાજે નમઃ
ૐ સ્વરાજે નમઃ
ૐ શ્રીપતયે નમઃ
ૐ વાક્પતયે નમઃ
ૐ શ્રીમતે નમઃ
ૐ શૃઙ્ગારિણે નમઃ
ૐ શ્રિતવત્સલાય નમઃ
ૐ શિવપ્રિયાય નમઃ
ૐ શીઘ્રકારિણે નમઃ
ૐ શાશ્વતાય નમઃ
ૐ શિવનન્દનાય નમઃ
ૐ બલોદ્ધાય નમઃ
ૐ ભક્તનિધયે નમઃ
ૐ ભાવગમ્યાય નમઃ
ૐ ભવાત્મજાય નમઃ
ૐ મહતે નમઃ
ૐ મઙ્ગલદાયિને નમઃ
ૐ મહેશાય નમઃ
ૐ મહિતાય નમઃ
ૐ સત્યધર્મિણે નમઃ
ૐ સદાધારાય નમઃ
ૐ સત્યાય નમઃ
ૐ સત્યપરાક્રમાય નમઃ
ૐ શુભાઙ્ગાય નમઃ
ૐ શુભ્રદન્તાય નમઃ
ૐ શુભદાય નમઃ
ૐ શુભવિગ્રહાય નમઃ
ૐ પઞ્ચપાતકનાશિને નમઃ
ૐ પાર્વતીપ્રિયનન્દનાય નમઃ
ૐ વિશ્વેશાય નમઃ
ૐ વિબુધ આરાધ્યપદાય નમઃ
ૐ વીરવરાગ્રગાય નમઃ
ૐ કુમારગુરુવન્દ્યાય નમઃ
ૐ કુઞ્જરાસુરભઞ્જનાય નમઃ
ૐ વલ્લભાવલ્લભાય નમઃ
ૐ વરાભયકરામ્બુજાય નમઃ
ૐ સુધાકલશહસ્તાય નમઃ
ૐ સુધાકરકલાધરાય નમઃ
ૐ પઞ્ચહસ્તાય નમઃ
ૐ પ્રધાનેશાય નમઃ
ૐ પુરાતનાય નમઃ
ૐ વરસિદ્ધિવિનાયકાય નમઃ
ઇતિ ગણેશાષ્ટોત્તરશતનામાવલિઃ સમાપ્તા