Get The App

ઘરની ઉત્તર દિશામાં રાખો કાચબો, રહેશે દેવી લક્ષ્મીનો વાસ અને કૃપા

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
ઘરની ઉત્તર દિશામાં રાખો કાચબો, રહેશે દેવી લક્ષ્મીનો વાસ અને કૃપા 1 - image

ફેંગશુઈ અનુસાર ઘરમાં ધાતુ અથવા સ્ફટિક કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાં ફેંગશુઈ કાચબો રાખી રહ્યા છો, તો તેને હંમેશા ઉત્તર દિશામાં રાખો. ફેંગશુઈ અનુસાર જો તમે કાચબો ઉત્તર દિશામાં રાખવામાં આવે તો તેનાથી આર્થિક લાભ થાય છે.

જો તમે બિઝનેસમેન અને વ્યાપાર સાથે જોડાયેલા છો, તો તમારી દુકાનના મુખ્ય દરવાજા પર કાચબાનો ફોટો લગાવવો જોઈએ.

ઘરની ઉત્તર દિશામાં રાખો કાચબો, રહેશે દેવી લક્ષ્મીનો વાસ અને કૃપા 2 - image

ફેંગશુઈ અનુસાર આમ કરવાથી તમને આર્થિક લાભ તો થાય છે, પરંતુ તમારા અટકેલા કાર્ય પણ પૂર્ણ થઈ જશે.

જો ઘરમાં કોઈ બીમાર હોય તો ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં લાકડાનો કાચબો સ્થાપિત કરી દો.

જો તમે નવો ધંધો શરૂ કર્યો છે, તો તમારી દુકાન કે ઓફિસમાં ચાંદીનો કાચબો રાખો.

જો તમે તમારા કરિયરમાં પ્રગતિ કરવા માંગતા હો, તો તમારા કાર્યસ્થળની ઉત્તર દિશામાં કાળા રંગનો કાચબો રાખો.


Tags :