કસુંબા છઠ
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા : કાલ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાલ
અમદાવાદ સૂર્યોદય : ૫ ક ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૩ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૭ મિ. (સુ) ૬ ક. ૫૧ મિ. (મું) ૬ ક. ૫૫ મિ.
જન્મ રાશિ : સિંહ (મ. ટ.) ૧૬ ક. ૫૨ મિ. સુધી પછી કન્યા (પ. ઠ. ણ.) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ૧૦ ક. ૩૧ મિ. સુધી પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય- મિથુન, મંગળ- મેષ, બુધ- મિથુન, ગુરૂ- મીન, શુક્ર- વૃષભ, શનિ- કુંભ, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- સિંહ ૧૬ ક. ૫૨ મિ. સુધી પછી કન્યામાં. હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ ૧૫-૦૦થી ૧૬-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શકે ૧૯૪૪, શુભકૃત જૈનવીર સંવત : ૨૫૪૮ દક્ષિણાયન : વર્ષા ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : અષાઢ ૧૪ વ્રજ માસ અષાઢ
માસ- તિથિ- વાર : અષાઢ સુદ છઠ
- કુમાર ષષ્ઠી
- જૈન અઠ્ઠાઈ પ્રારંભ
- કસુંબા છઠ
- કર્દમ ષષ્ઠી
મુસલમાની હિજરીસન : ૧૪૪૩ જિલ્હજ માસનો ૫મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૧ બહમન માસનો ૨૪મો રોજ દીન


