Get The App

આજનુ પંચાંગ તા.1-7-2022, શુક્રવાર

Updated: Jun 30th, 2022

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.1-7-2022, શુક્રવાર 1 - image

રથયાત્રા

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૭ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૩ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૫ મિ. (સુ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.

જન્મરાશિ : કર્ક (ડ.હ.) રાશિ આવશે.

નક્ષત્ર : પુષ્ય નક્ષત્ર ૨૭ ક. ૫૬ મિ. સુધી પછી આશ્લેષા નક્ષત્ર આવે.

આશ્લેષા નક્ષત્રની શાંતિ વિધી કરાવવી.

ગોચર ગ્રહ :- સૂર્ય-મિથુન, મંગળ-મેષ, બુધ-વૃષભ ગુરૂ-મીન, શુક્ર- વૃષભ, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કર્ક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત- / જૈનવીર સંવત : ૨૫૪૮

દક્ષિણાયન  વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : અષાઢ / ૧૦ વ્રજ માસ - અષાઢ

માસ-તિથિ-વાર : અષાઢ સુદ- બીજ

- રથયાત્રા

- મનોરથ દ્વિતિયા

- જિલ્હજ માસારંભ (મુ.)

- તમ્મુઝ માસારંભ (જયૂ.)

- શર્ચૌહચન ર્ઘર્બાજિ ઘચઅ

- રવિશંકર મહારાજની પુણ્યતિથિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૩ જીલ્હજ માસનો ૧લો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૧ બહુમન માસનો ૨૦ મો રોજ બહેરામ