Astro

જાણો કઈ રાશિના જાતકો માટે આજે સર્જાયો છે ધનલાભનો યોગ

By GS Team
25 Nov 20191 min read
This article was originally published on 25 Nov 2019
જાણો કઈ રાશિના જાતકો માટે આજે સર્જાયો છે ધનલાભનો યોગ

નવી દિલ્હી, 25 નવેમ્બર 2019, સોમવાર

મેષ- જરૂરી કામ પૂર્ણ થશે, નોકરીમાં પરિવર્તનની સંભાવના છે, લગ્નની વાત આગળ વધી  શકે છે.

વૃષભ- ખોરાકની કાળજી લેવી, વ્યસ્તતા રહેશે, ધન લાભ થશે.

મિથુન- નોકરીમાં સ્થિતિ સુધરે, માન-સન્માન મળશે, પરિવારમાં ખુશહાલી આવશે.

કર્ક-  આખો દિવસ દોડધામ રહેશે, કારકિર્દીમાં મુશ્કેલી આવશે, ઉતાવળ કરવાથી બચો.

સિંહ- શરદી, ઉધરસથી બચવું, ટૂંકી યાત્રાનો યોગ છે, બાળક પ્રગતિ કરશે.

કન્યા- સંબંધમાં નડતી સમસ્યા હલ થશે, ધન લાભ થશે, કરિયરમાં બેદરકારી ન રાખો.

ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક

તુલા- ધન લાભ થવાનો યોગ છે, અટકેલા કામ પૂરા થશે, કરિયરમાં નવી તક મળી શકે છે.

વૃશ્ચિક- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, વાહનો કાળજીપૂર્વક ચલાવો, શિવજીની પૂજા કરો.

ધન - સ્થાનમાં પરિવર્તન આવશે, કાર્યમાં જવાબદારી વધશે, મિત્રનો સહયોગ મળશે.

મકર - તમને સારા સમાચાર મળશે, ધન પ્રાપ્ત થશે, સંપત્તિનો લાભ થશે.

કુંભ - સ્વાસ્થ્ય સારું રહેશે, માનસિક ચિંતાઓ દૂર થશે, ધનની સ્થિતિમાં સુધારો થશે.

મીન -  તબીયત સારી રહેશે, માનસિક તાણ ઘટશે. ધન લાભની સંભાવના.