મહાશિવરાત્રિ પર જરૂર કરો ભોળાનાથના આ 108 નામનો જાપ
અમદાવાદ, 27 ફેબ્રુઆરી 2019, મંગળવાર
આપણે સૌ જાણીએ છીએ કે ભોળાનાથ શંકરના અનેક નામો છે. શિવભક્તો તેમની આરાધના કરતી વખતે તેમને અનેક નામથી પોરાકે છે અને શિવજી ભક્તોને આશીર્વાદ પણ આપે છે. પરંતુ શિવજીના કેટલાક નામ એવા પણ છે કે જેનું સ્મરણ કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. આજે ભગવાન શિવના આવા જ 108 નામ અહીં દર્શાવાયા છે. આ 108 નામનો જાપ આ વર્ષે મહાશિવરાત્રિના પર્વ પર કરી તમે પણ બાંધો પુણ્યુનું ભાથું.
શિવજીના 108 ચમત્કારી નામ
1 શિવ
2 મહેશ્વર
3 શંભૂ
4 પિનાકી
5 શશિશેખર
6 વામદેવ
7 વિરૂપાક્ષ
8 કપર્દી
9 નીલલોહિત
10 શંકર
11 શૂલપાણી
12 ખટવાંગી
13 વિષ્ણુવલ્લભ
14 શિપિવષ્ટિ
15 અંબિકાનાથ
16 શ્રીકંઠ
17 ભક્તવત્સલ
18 ભવ
19 શર્વ
20 ત્રિલોકેશ
21 શિતિકંઠ
22 શિવાપ્રિય
23 ઉગ્ર
24 કપાલી
25 કામારી
26 સુરસૂદન
27 ગંગાધર
28 લલાટાક્ષ
29 મહાકાલ
30 કૃપાનિધિ
31 ભીમ
32 પરશુહસ્ત
33 મૃગપાણી
34 જટાધર
35 કૈલાશવાસી
36 કવચી
37 કઠોર
38 ત્રિપુરાંતક
39 વૃષાંક
40 વૃષભારુઢ
41 ભસ્મોદ્ધૂલિતવિગ્રહ
42 સામપ્રિય
43 સ્વરમયી
44 ત્રયીમૂર્તિ
45 અનીશ્વર
46 સર્વજ્ઞ
47 પરમાત્મા
48 સોમસૂર્યાગ્નિલોચન
49 હવિ
50 યજ્ઞમયી
51 સોમ
52 પંચવક્ત્ર
53 સદાશિવ
54 વિશ્વેશ્વર
55 વીરભદ્ર
56 ગણનાખ
57 પ્રજાપતિ
58 હિરણ્યરેતા
59 દુર્ધુર્ષ
60 ગિરીશ
61 ગિરિશ્વર
62 અનઘ
63 ભુજંગભૂષણ
64 ભર્ગ
65 ગિરિધન્વા
66 ગિરિપ્રિય
67 કૃત્તિવાસા
68 પુરારાતિ
69 ભગવાન્
70 પ્રમથાધિપ
71 મૃત્યુંજય
72 સૂક્ષ્મતનૂ
73 જગવ્યાપી
74 જગતગુરુ
75 વ્યોમકેશ
76 મહાસેનજનક
77 ચારુવિક્રમ
78 રુદ્ર
79 ભૂતપતિ
80 સ્થાણુ
81 અહિર્બુધ્ય
82 દિગંબર
83 અષ્ટમૂર્તિ
84 અનેકાત્મા
85 સાત્વિક
87 શાશ્વત
88 ખંડપરશુ
89 અજ
90 પાશવિમોચન
91 મૃડ
92 પશુપતિ
93 દેવ
94 મહાદેવ
95 અવ્યય
97 પૂષદંતભિત્
98 અવ્યગ્ર
99 દક્ષાધ્વરહર
100 હપ
101 ભગનેત્રભિદ્
102 અવ્યક્ત
103 સહસ્ત્રાક્ષ
104 સહસ્ત્રપાદ
105 અપવર્ગપ્રદ
106 અનંત
107 તારક
108 પરમેશ્વર