ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

ઓલા- ઉબર, ઝોમેટો અને સ્વિગીના ગિગ વર્કર્સ માટે સોશિયલ સિક્યુરિટી ફંડનો ફાળો નક્કી કરવા કેન્દ્ર સરકાર નવા ફોર્મ્યુલા પર વિચારણા કરી રહી છે. જેમાં પેઆઉટ અથવા કંપનીના ટર્નઓવર આધારિત મોડલમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે. સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ એગ્રીગેટરોએ 1%થી 2% સુધી ફાળો આપવાનો છે. આ નિર્ણયથી લાખો ગિગ વર્કર્સને આરોગ્ય, વીમા અને અન્ય સામાજિક સુરક્ષા લાભ મળી શકે છે.
Loading...