ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

સંયુક્ત રાષ્ટ્રના સ્પેશિયલ રેપોર્ટીયર દ્વારા દાઉદ ઇબ્રાહિમની ડી-કંપનીને ‘ભારત-આધારિત’ ગણાવવા સામે ભારતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભારતે આ રિપોર્ટને સદંતર ફગાવતા જણાવ્યું કે દાઉદ 1993થી ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. ભારતીય રાજદ્વારી રઘુ પુરીએ પાકિસ્તાન પર સીધો પ્રહાર કરતાં કહ્યું કે દાઉદ ત્યાં જ છુપાયેલો છે જ્યાં ઓસામા બિન લાદેન મળ્યો અને માર્યો ગયો હતો.
Loading...