Breaking News
.

Top News Story

Photo Gallery

Loading Articles please Wait...
  City News
 • Ahmedabad
 • Vadodara
 • Surat
 • Rajkot
 • Kutch
 • Kheda-Anand
 • North Gujarat
 • Bhavnagar
Loading Articles please Wait...
 • National
 • International
 • Business
 • NRI News
 • Astro

Magazine

 • હોરાઇઝન - ભવેન કચ્છી
  વારાણસી જેવા ચુસ્ત બ્રાહ્મણ સમાજ અને સભ્યતા - સંસ્કૃતિમાં હજુ પણ જૂની રૃઢિ અને પરંપરાને વળગી રહેલા માહોલમાં ઉછેર પામેલી દેવી પાઠક ત્યાંની કોલેજની વિદ્યાર્થિની છે. માતા તેની યુવાનીમાં જ મૃત્યુ પામી છે અને પિતા વિદ્યાધર પાઠકે લગભગ આર્થિક ભીડ વચ્ચે દેવીને તેના પગ પર ખડી કરી છે. ગંગા નદીના કિનારે વિદ્યાધર પૂજાની સાધન-સામગ્રી વેચીને ગુજરાન ચલાવતો હોય છે. પુત્રી દેવી ગ્રેજ્યુએટ
  More...
  More Magazine Articles...
  હોટલાઈન - ભાલચંદ્ર જાની
  આપણી સુંદર વસુંધરા સામે એક નોખી સમસ્યા, એક જબરદસ્ત સંકટ વિશ્વ સામે ખડું થયું છે. વિજ્ઞાાનીઓ એમ કહે છે કે આવતા સાત-આઠ દાયકામાં સમુદ્રની સપાટી એટલી ઊંચે જશે કે દરિયા કિનારે વસેલાં કેટલાંય મોટા શહેરો અને કેટલાંક આખાને આખા ટાપુ દેશો દરિયામાં ગરક થઈ જશે. હવામાન શાસ્ત્રીઓએ ઉચ્ચારેલી ચેતવણી તેમના જ શબ્દોમાં ટાંકવી હોય તો સમસ્ત વિશ્વમાં ગરમીનું
  More...
  More Magazine Articles...
  સ્પેક્ટ્રોમીટર જય વસાવડા
  એક માણસ જેલમાં છે એના પર ખોટો આરોપ મુકાયો છે, અને એ બહાર નીકળે છે. એક છોકરી એને મળે છે, પહેલેથી ઓળખે છે. પોતાને કેદ કરવા પાછળનું આખું ષડયંત્ર એ ઉકેલે છે કલાઈમેકસમાં સસ્પેન્સ, થ્રિલ્સ, એકશન અને છેલ્લે રોમાન્સ. એનીથિંગ ફેમિલીઅર? ગુજરાતી ભાષાના ત્રણ જાણીતા નવલકથાકારો હરકિસન મહેતાની
  More...
  More Magazine Articles...
  ટોકિંગ પોઈન્ટ સુદર્શન ઉપાધ્યાય
  આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે એમ કહીને આપણે ખોટા કોલર ઉંચા રાખીને ફરીએ છીએ, તેની પાછળનું અંધારું દેશના લોકો અનુભવી રહ્યા છીએ. લોકશાહીનું મંદિર જો સંસદ હોય તો તેમાં પવિત્રતા હોવી જોઈએ, પવિત્ર ઘંટારવ થવો જોઈએ, પ્રજાની આરતી ઉતારવી જોઈએ તેના બદલે અહીં તો રાહુ-કેતુ સમાન સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષ સતત લડતો રહે છે. આ લોકો પ્રજાની સમસ્યાના ઉકેલ માટે નથી લડતા પણ પોતાનો અહમ્ સંતોષવા લડે છે.
  More...
  More Magazine Articles...
  સેલિબ્રેશન ચિંતન બુચ
  યા ન માર્ટેલની પ્રખ્યાત નોવેલ 'લાઇફ ઓફ પાઇ'માં જ્યારે રિચાર્ડ પારકર નામનો વાઘ અચાનક જ વિદાય લે છે ત્યારે તેનું તે પગલું લેવા પાછળના કારણ દર્શાવતું મુખ્ય હીરો પાઇનું આ વિચારતા કરી મૂકે તેવું વાક્ય છે. આ નોવેલમાં વાઘ એ મનુષ્યમાં ધરબાયેલી આક્રમક્તા-હિંસાનું પ્રતિક છે જે આફતના સમયમાં વિકરાળ સ્વરૃપે બહાર આવતું હોય છે. એનીવે'ઝ વાઘનો ઉલ્લેખ કરવા પાછળનો
  More...
  More Magazine Articles...
 • સંવેદના - મેનકા ગાંધી
  આ આર્ટીકલ કોયલ અને મેના પર છે. મેં અદભૂત અને ગૌરવભર્યા દેખાતા રૉમન રાજા જેવા ગીધને અદ્રશ્ય થતા જોયા છે, મેં કાગડાને પણ ગુમ થતા જોયા છે, આ કાગડા મિત્ર ભાવવાળા, વાચાળ અને દરેકના ઘરની ઉપર જોવા મળતા હતા. કેટલાક ફૂલો માટે ગીફ્ટ સમાન મધમાખીને પણ મેં અદ્રશ્ય થતી જોઇ છે. તેનો ગણગણાટ મને હંમેશા પ્રિય હતો. કેટલાક ફૂલો શિયાળામાં ઉગતા હોય છે તેના પર તે બેસી રહેતી હતી. પરંતુ મને એમ લાગે છે કે જો કોયલ અદ્રશ્ય થઇ જશે તો હું જીવવાનું છોડી દઇશ. મેં મારા ગાર્ડનમાં આજકાલ કોયલ જોઇ નથી. તે એકદમ શરમાળ અને જેમ તેની નજ
  More...
  More Magazine Articles...
  કરંટ ટોપીક
  છેલ્લા સાત માસથી ભારતમાંથી થતી નિકાસમાં સતત પીછેહઠ થઈ રહી છે. જે અર્થતંત્ર માટે પણ પ્રતિકૂળ મુદ્દો છે. નિકાસમાં ઘટાડા પાછળ યુરોની નરમાઈ પણ મહત્વનું કાર ણછે. યુરોના મૂલ્યમાં સતત ઘટાડાના લીધે ભારતમાંથી યુરોપિયન દેશોમાં થતી નિકાસને ફટકો પડી રહ્યો છે. દેશની કુલ નિકાસમાં યુરોપ ૧૮ થી ૧૯ ટકા હિસ્સો ધરાવે છે. જો કે, યુરોમાં ઘટાડાની વિપરીત અસર અમુક હદ સુધી રાહતજનક રહેશે, કારણ કે યુરોપના ઘણા ખરીદદારો હજી પણ ડોલરમાં સોદા કરે છે.
  More...
  More Magazine Articles...
  અર્થકારણના આટાપાટા - ધવલ મહેતા
  અત્યારે ૨૦૧૫માં ભારતની વસતી ૧૨૭ કરોડ અને ૪૨ લાખ છે. તે દર વર્ષે ૧.૬ ટકાના દરે વધે છે. આપણો દેશ જ્યારે ૭.૫ ટકાના દરે આર્થિક વૃધ્ધિ કરી રહ્યો ત્યારે તે વિકાસદરમાંથી ૧.૬ ટકા વસતી વધારાનો દર ઓછા કરી નાંખવા પડે. વસતી વધારાનો દર આર્થિક વૃધ્ધીને ખાઈ જાય છે. જગતની કુલ વસતી લગભગ ૭૫૦ કરોડ લોકોની છે તેના ૧૭ ટકા ભારતની વસતી છે. વસતી વધારાની સમસ્યા પર લગભગ બધા રાજકીય પક્ષો મૌન સેવે છે.
  More...
  More Magazine Articles...
  બુલિયન બિટ્સ - દિનેશ પારેખ
  વિશ્વ બજારમાં સોનાના ભાવમાં ધબડકો બોલાતા તથા સોનાના ભાવો છેલ્લાી ૫ વર્ષના નીચેના ભાવો ૧૦૮૫ ડોલર પ્રતિ ઔંસ દાખવતા સોનાના વેપારીઓમાં એક પ્રકારનો ઘ્રાસકો પડયો છે. અને સૌ કોઈ આ મંદીના કારણો શોધવા લાગ્યા છે. ચીનની વિકાસ યાત્રાના પંથમાં ધીમો ઘસારો, ડોલરની મજબૂતાઈ, ગ્રીસની નાણાકીય સમસ્યાનો ઉકેલ, સોનાની માંગમાં ઘટાડો તથા અમેરિકા આ વર્ષે વ્યાજનો દર વધારશે તેવું અમેરિકાની ફેડરલ બેંકના ચેરમેન જેનેટ મેલેનનું વકતવ્ય વિગેરે કારણો ને આગવું સ્વરૃપ આપીને નિષ્ણાતો સોનામાં ઘટાડો આ
  More...
  More Magazine Articles...
  કોમોડિટી કરંટ - જયવદન ગાંધી
  ઘણા લાંબા સમય પછી સોનાના ભાવો જમીન આવ્યાં છે. સામાન્ય રીતે જ્યારે જ્યારે સોનાના ભાવો તૂટયાં છે ત્યારે રોકાણકારોને ચાંદી થતી હોય છે પરંતુ હાલના સમયે પરિસ્થિતિ અવળી જોવા મળી રહી છે. સોના બજાર ઘટવા છતાં રોકાણકારો સોનાથી દૂર ભાગી રહ્યાં છે. સોનાના આયાતકારો, જવેલર્સથી લઈને આમઆદમી પણ એવું માની રહ્યો છે કે સોનાના ભાવો હજુ પણ ઘટી શકે તેવો માહોલ છે. જેના કારણે સોના બજારમાં ખરીદીના મામલે વેઈટ એન્ડ વોચની સ્થિતિ સર્જાઈ છે. આગામી બે મહિનામાં લગ્નસરાની, તહેવારોની મોસમ તેમજ દિવાળી પણ નજીક આવી રહી હોવાથી સોનાના
  More...
  More Magazine Articles...
 • 'બ્રા'ની સાઈઝ બાબતે બેપરવા સ્ત્રીઓ
  સ્ત્રીનાં સ્તન હંમેશા જાતીય આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે એટલે જ પ્રાચીન ઈજિપ્ત અને કેટલાંક અંતરિયાળ
  More...
  More Magazine Articles...
  પીળું એટલું જ 'સોનું' નથી?
  એક વાત તો સ્વીકરવી જ પડે કે તાકાત, દૌલત અને સત્તાનો અહેસાસ સોનું કરાવે
  More...
  More Magazine Articles...
  અજમાવી જુઓ
  *તમાકુના પાન તથા લવિંગ સપ્રમાણ માત્રામાં લઇ પાણી સાથે વાટી કપાળ પર તેનો લેપ
  More...
  More Magazine Articles...
  સહિયર સમીક્ષા
  હું ૨૫ વર્ષની છું. અમેરિકા રહેતા એક યુવક સાથે મારા લગ્ન નક્કી થયા છે. ત્રણ મહિનામાં જ મારા
  More...
  More Magazine Articles...
  સૌંદર્ય સમસ્યા
  હું ૧૮ વરસની યુવતી છું દાંતને સફેદ મોતી જેવા તથા ચમકીલા કરવાના ઘરગુથ્થું ઉપચાર જણાવશો.
  More...
  More Magazine Articles...
 • વિવિધા - ભવેન કચ્છી
  બ્રહ્માંડમાં પૃથ્વીવાસી સીવાય બીજે ક્યાંય જીવસૃષ્ટિ છે કે નહીં તે શોધી કાઢવા માટે રશિયાના ધનકુબેર યુરી મિલ્નરે લેજન્ડ વિજ્ઞાાની સ્ટીફન હોકિંગ જોડે હાથ મીલાવીને તમામ વિજ્ઞાાનીઓ, વિદ્યાર્થીઓને તેમાં જોડાવવા માટે આમંત્રણ આપતો વૈશ્વિક પ્રોજેક્ટ લોંચ કર્યો છે. આ પ્રોજેક્ટને વિજ્ઞાાનીઓ અને સમાજશાસ્ત્રીઓનો એક વર્ગ સમગ્ર પૃથ્વીના અસ્તિત્વ સામે હાથે કરીને વહોરી લેવા જવા ખતરા તરીકે
  More...
  More Magazine Articles...
  ક્રાઇમ વૉચ-જયદેવ પટેલ
  હવસખોર હત્યારાએ યુવતીના એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને એક જ રાતમાં પૈસા ઉપાડી લીધા મહારાષ્ટ્ર રાજ્યના પૂણે શહેર નજીકના જરેવાડી ગામ પાસેની નિર્જન-વેરાન જગ્યામાં એક યુવતીની લાશ પડી હતી. અજ્ઞાાત યુવતીની લાશ પડી હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસ સવાર-સવારના ઘટનાસ્થળે દોડી આવી હતી. ધારદાર પથ્થરોની ચારેબાજુ ઊગી નીકળેલા ઘાસના ઝુંડમાં યુવતીની
  More...
  More Magazine Articles...
  અનાવૃત - જય વસાવડા
  થોડા વર્ષો પહેલા ગોંડલમાં રહેવાનું હતું, ત્યારે ત્યાં સંગ્રામજી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં રોજ નદીકિનારે
  More...
  More Magazine Articles...
  અલ્પવિરામ - ધૈવત ત્રિવેદી
  પંદરમી સદીથી ઈંગ્લેન્ડ, પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ અને નેધરલેન્ડ જેવા દેશોના સાગરખેડુએ 'નવી દુનિયા' શોધવા માટે અને વ્યાપાર-વિસ્તારની નવી ક્ષિતિજો રચવા માટે દરિયાઈ સાહસો ખેડયા હતા, જેના પરિણામે અમેરિકા જેવી નવી ભૂમિ શોધાઈ અને ભારત તરફ લઈ જતો નવો જળમાર્ગ શોધાયો.
  More...
  More Magazine Articles...
  ફ્રેન્કલી સ્પીકિંગ - વિશાલ શાહ
  આપણે ત્યાં મોટા ધાર્મિક તહેવારોની શરૃઆત થાય એટલે ધક્કામુક્કી, નાસભાગ અને દોડધામના કારણે થતા મોતના અહેવાલોની પણ મોસમ શરૃ થઈ જાય છે. ૧૪મી જુલાઈ, ૨૦૧૫ના રોજ મહારાષ્ટ્રના નાશિકમાં કુંભ મેળાની શરૃઆત થઈ છે, જે આશરે એક વર્ષ પછી ૧૧મી ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ પૂરો થશે. કુંભ દરમિયાન વર્ષની સાત મહત્ત્વની તિથિએ એક જ સ્થળે કરોડો લોકો ભેગા થશે. એવી જ રીતે, આંધ્રપ્રદેશના રાજામુન્દ્રીમાં પણ ગોદાવરી નદીના કિનારે પુષ્કરની શરૃઆત થઈ છે. પુષ્કર પણ
  More...
  More Magazine Articles...
 • વાંચો.. વંચાવો પ્રભુને હંમેશા યાદ કરો
  એક બહુમાળી ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું. લગભગ ૧૦ માળ જેટલું કામ પુરુ થયું હતું. એકવાર
  More...
  More Magazine Articles...
  જીવનનો અર્થ
  જીવનનો અર્થ છે ગુણ, ધર્મ અને સ્વભાવને પોતાના અંતરાત્માને સતત પવિત્ર તથા શ્રેષ્ઠ બનાવવાનો
  More...
  More Magazine Articles...
  આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ
  કોઈપણ ધર્મને જાણવા માટે એના કેન્દ્ર સમા તત્ત્વજ્ઞાાનને જાણવું જરૃરી છે. માત્ર જૈનધર્મના
  More...
  More Magazine Articles...
  ગુરુચાવી
  બે શિષ્યો ગુરુ પાસે જઇ યાચના કરવા લાગ્યાં કે અમો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છીએ. ગુરુજી,
  More...
  More Magazine Articles...
  આ રાવણ જગતને બે બોધપાઠ આપીને મરશે !
  સતી મંદોદરીને એ વાત સમજાતી નહોતી કે શા માટે લંકાપતિ રાવણ પવિત્ર સીતાને રામને સોંપી દેતા
  More...
  More Magazine Articles...
 • રણદીપ હૂડાઃ ઈન્ડસ્ટ્રીના ડાર્ક હોર્સના હાથમાં આવ્યું વિજયી પત્તું
  બૉલીવૂડના બાવડેબાજ અને હેન્ડસમ અભિનેતાઓમાં રણદીપ હૂડાનું નામ સામેલ થાય છે, એ વાતમાં કોઈ બે-મત નથી. અશ્વો પ્રત્યેનો તેનો પ્રેમ, સ્ટારડમ પ્રત્યેની બેપરવાઈ તેમજ તેની રમૂજ વૃત્તિ તેને વધુ આકર્ષિત બનાવે છે. રણદીપ એક જાટ, જેન્ટલમેન અને પરોપકારી તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રસિધ્ધ છે.
  More...
  More Magazine Articles...
  શ્રદ્ધા કપૂર
  તે અભિનય અને ગાઈ શકે છે એ વાત શ્રદ્ધા કપૂરે તેની કારકિર્દી દરમિયાન પૂરવાર કરી દીધી છે અને હવે એબીસીડી-ટુ દ્વારા તે પોતે ડાન્સ પણ કરી શકે છે એ સાબિત કરવાની મથામણ કરી રહી છે. આ ફિલ્મની બીજી એક ખાસ વાત એ છે કે, ફિલ્મમાં શ્રદ્ધાને પ્લેબેક આપવાની પણ તક મળી છે. ''આ ફિલ્મના બેઝુબાન ફિરએનું અનીબઝ વર્ઝનને મેં પ્લેબેક આપ્યું છે અને વરૃણે એક રૅપ ગીતને કંઠ
  More...
  More Magazine Articles...
  અદિતી રાવ હૈદરી
  સેક્સી અને સ્માર્ટ અદિતી રાવ હૈદરીએ કારકિર્દીની શરૃઆત રોકસ્ટાર અને દિલ્હી-૬ જેવી ફિલ્મોમાં સાઈડ રોલ દ્વારા કરી હતી. પરંતુ પોતાની ટેલેન્ટ અને અભિનય પ્રતિભાને જોરે ટૂંકમાં હૈદરાબાદની આ અલ્લડ અભિનેત્રીએ 'લીડ રોલ' પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી લીધી. સુભાષ કપૂરની ગુડ્ડુ રંગીલા રજૂ થઈ ગઈ છે. આમાં સહુ એને બેબી કહીને બોલાવે છે.
  More...
  More Magazine Articles...
  અરાઉન્ડ ધ વર્લ્ડ
  ઇરાન પરમાણુ બોમ્બ વિકસાવી રહ્યું હોવાથી છેલ્લા ૧૩ વર્ષથી અમેરિકા અને યુનાઇટેડ નેશન્સે તેના પર આર્થિક સહિત અનેક પ્રકારના પ્રતિબંધ લાદી દીધા હતા. તેમ છતાં સ્વમાન અને રાષ્ટ્રવાદને અનુલક્ષીને ઇરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ આગળ ધપાવી રહ્યું હતું. આ તેર વર્ષમાં ઇરાને સારો એવો વિકાસ કર્યો છે, પરંતુ વૈશ્વિક પ્રતિબંધ લાગેલા હોવાથી તેનો વિકાસ થવો જોઇતો હતો એટલો નથી
  More...
  More Magazine Articles...
  કંગના રનૌત
  છેલ્લા નવ વર્ષમાં 'ગેંગસ્ટર', 'લાઈફ ઈન અ મેટ્રો' 'રાઝ-ધ- મિસ્ટ્રી, કન્ટીન્યુઅસ, વો લમ્હેં, ફેશન, વન્સ અપોન અ ટાઈન ઈન મુંબઈ, ક્રિશ-૩, તનુ વેડ્સ મનુ અને ક્વીન જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજક પાથરનાર અદાકારા કંગના રનૌતે છેલ્લે 'તનુ વેડ્સ મનુ રીટર્ન્સ' ફિલ્મમાં ડબલ રોલ કરીને સમગ્ર ફિલ્મ પોતાના ખભે ઊંચકી લીધી છે. એમ કહેવાય છે કે આ ફિલ્મે અત્યાર સુધીની બોેલીવૂડની
  More...
  More Magazine Articles...
 • મધપુ઼ડો
  રાવણ મરાયો. લંકા જિતાઈ. વિભીષણને લંકાનો રાજા જાહેર કરવામાં આવ્યો. ચૌદ વર્ષનો વનવાસ પૂરો થયો. સીતાને લઈને રામ અયોધ્યા પાછા ફર્યા. અયોધ્યામાં આનંદ આનંદ થઈ રહ્યો. ત્યારે રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. એક મોટો યજ્ઞા એ માટે થવા લાગ્યો. એમાં સર્વ ઋષિમુનિઓ, ગુરુઓ, મિત્રો, સ્નેહીજનોને આમંત્રણ અપાયાં. કોઈ બાકી રહ્યું નહિ.
  More...
  More Magazine Articles...
  બુધ્ધિ આપે શું ?
  એ ક નાનકડું અમથુંનગર એમાં એક રાજા રાજ કરે, રાજા દયાળું અને ઉદાર ઉપરાંત સાહિત્ય પ્રેમી. એક વખત રાજા સભા ભરીને બેઠો છે. વાર્તા વિનોદ અને આનંદ પ્રમોદ ચાલી રહ્યો છે. ત્યાં એક નવયુવાન સભામાં આવ્યો. રાજાને પ્રણામ કરી છેલ્લે નીચે બેસી ગયો. યુવાનની સાદગી, વિનમ્રતા અને કાંતિથી રાજાની નજર તો યુવાન ઉપર જ હતી. કવિઓ વિધ્વાનો વાર્તા વિનોદ કરતા હતા. કિન્તુ
  More...
  More Magazine Articles...
  નામ પ્રમાણે ગુણ હોય ?
  એક મોટી આઠ ધોરણની શાળા હતી. આઠ શિક્ષક હતા. બધાં સમયસર શાળામાં આવતાં. બાળકોને ભણાવવામાં આળસ ન રાખતાં, હસમુખાં રહેતાં. 'હાસ્ય જીવનનું લૂણ, આળસ જીવનનો કાટ' કહેવતને બરોબર અનુસરતાં. પ્રેમથી રહેતાં. એક દિવસ બપોરની વિશ્રાંતિમાં બધાં ભેગા મળી આનંદ-પ્રમોદની વાતો કરતાં બેઠાં છે. આજે નવમા નવા આવેલ શિક્ષકભાઈ પણ આરામથી બેઠા છે. તે પણ દરેકના જેવા આનંદી સ્વભાવના જણાય છે.
  More...
  More Magazine Articles...
  પક્ષીઓનાં પીંછાંનું રંગવૈવિધ્ય
  પૃથ્વી પરની સજીવ સૃષ્ટિમાં મનુષ્યની ચામડી ગોરી, કાળી કે ઘઉંવર્ણી જોવા મળે. ચોપગાં પ્રાણીઓ કાળા, સફેદ, ભૂખરા કે ઘેરા બદામી રંગના હોય. કેટલાક પ્રાણીઓની રૃંવાટી રંગવૈવિધ્યથી ભરેલી હોય છે. પરંતુ માછલી અને પક્ષીઓને તો કુદરતે અદ્ભુત રંગવૈવિધ્ય આપીને સુંદર બનાવ્યા છે. સજીવ સૃષ્ટિમાં શરીરના રંગ અંગે ઘણા વિજ્ઞાાનીઓએ સંશોધનો કર્યા છે. પ્રાણી- પક્ષીઓને એકબીજાને
  More...
  More Magazine Articles...
  ભારતમાં જોવા જેવું
  દક્ષિણ ભારત તેના ઊંચાં શિખરોવાળાં વિશાળ મંદિરો માટે જાણીતું છે. દેશનું સૌથી મોટું મંદિર શ્રી રંગનાથ સ્વામી મંદિર પણ દક્ષિણ ભારતમાં તમિલનાડુ ખાતે આવેલું છે. ૬ઠ્ઠીથી ૯મી સદી દરમિયાન થઈ ગયેલા સંત કવિઓએ જે ૧૦૮ મંદિરોની સ્તુતિ કરી છે તેમાંનું એક આ મંદિર છે અને તેમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે.
  More...
  More Magazine Articles...