આજનુ પંચાંગ તા.4-5-2024, શનિવાર
Updated: May 4th, 2024
વરૂથિની એકાદશી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૦ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૫૪ મિ. (સુ) ૬ ક. ૫૬ મિ. (મું) ૬ ક. ૫૮ મિ.
જન્મરાશિ : કુંભ (ગ,શ,ષ,સ) ૧૬ ક. ૩૬ મિ. સુધી પછી મીન (દ,ચ,ઝ,થ) રાશિ આવે.
નક્ષત્ર : પૂર્વાભાદ્રાપદ ૨૨ ક. ૦૮ મિ. સુધી પછી ઉત્તરાભાદ્ર પદ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મેષ, મંગળ-મીન, બુધ-મીન, ગુરૂ-વૃષભ, શુક્ર-મેષ, શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-કન્યા, ચંદ્ર-કુંભ ૧૬ ક. ૩૬ મિ. સુધી પછી મીન
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯:૦૦ થી ૧૦:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦-રાક્ષસ સંવત્સર શાકે : ૧૯૪૬ ક્રોધી જૈનવીર સંવત : ૨૫૫૦
ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ / ૧૪ / વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ અગિયારસ
- વરૂથિની એકાદશી
- શ્રી વલ્લભાચાર્ય જ્યંતિ
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૨૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ / આદર માસનો ૨૩ રોજ દએપદીન