આજનુ પંચાંગ તા.3-5-2024, શુક્રવાર
Updated: May 3rd, 2024
વિશ્વ ઊર્જા દિન
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૫૯ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૫૫ મિ. (સુ) ૬ ક. ૫૬ મિ. (મું) ૬ ક. ૫૯ મિ.
જન્મરાશિ : કુંભ (ગ. શ. સ. ષ) રાશિ આવે.
નક્ષત્ર : શતભિષા ૨૪ ક. ૦૭ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય- મેષ, મંગળ- મીન, બુધ- મીન, ગુરૂ- વૃષભ, શુક્ર- મેષ, શનિ- કુંભ, રાહુ- મીન, કેતુ- કન્યા, ચંદ્ર- કુંભ હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૦.૩૦થી ૧૨.૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૦ રાક્ષસ સંવત્સર શાકે ૧૯૪૬ : ક્રોધી જૈનવીર સવંવત : ૨૫૫૦,
ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ, રાષ્ટ્રીય દિનાંક : વૈશાખ વ્રજ માસ : વૈશાખ ૧૩, માસ- તિથિ- વાર : ચૈત્ર વદ દસમ.
આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ (વિશ્વ ઊર્જા દિન)
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ શવ્વાલ માસનો ૨૩ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ આદર માસનો ૨૨ રોજ ગોવાદ