ટ્રેન્ડિંગ
Loading...
Loading...
Loading...
Loading...
Loading...

બાંગ્લાદેશના મયમનસિંહ જિલ્લામાં 50 વર્ષીય હિન્દુ જ્વેલર નિરંજન ચંદ્ર સૂત્રધારની હત્યા કરીને તેમનો મૃતદેહ એક વાદળી રંગના પ્લાસ્ટિક ડ્રમમાં ફેંકી દેવામાં આવ્યો હતો. મયમન સિંહ 20 સપ્ટેમ્બરથી લાપતા હતા અને તેમના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા છે. પોલીસે મૃતકના કપડામાંથી મળેલા કોઓપરેટિવ ક્રેડિટ યુનિયનના ટોકન દ્વારા તેમની ઓળખ મેળવી હતી. હાલ પોલીસ આ મામલે ગંભીરતાથી તપાસ કરી રહી છે.
Loading...