દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાં એક પણ ભારતીય નહીં.

10. લામાર જેક્સન: આ અમેરિકન ફૂટબોલરની વાર્ષિક કમાણી રૂ. 838 કરોડ છે.

9. સ્ટીફન કરી: રૂ. 850 કરોડની વાર્ષિક કમાણી કરતો આ ખેલાડી અમેરિકન બાસ્કેટબોલ પ્લેયર છે.

8. કરીમ બેન્ઝેમા: ફ્રાન્સના આ ફૂટબોલરની વાર્ષિક કમાણી રૂ. 884 કરોડ છે.

7. નેમાર જુનિયર: આ બ્રાઝિલિયન ફૂટબોલરની વાર્ષિક કમાણી રૂ. 900 કરોડ છે.

6. કાઈલીયન એમ્બાપે: આ ફ્રાન્સના ફૂટબોલરની વાર્ષિક કમાણી રૂ. 917 કરોડ છે.

5. ગીઆનીસ અન્ટેટોકોનમ્પો: આ ગ્રીસનો બાસ્કેટબોલ પ્લેયર વર્ષે રૂ. 925 કરોડ કમાઈ છે.

4. લેબ્રોન જેમ્સ: અમેરિકન બાસ્કેટબોલ પ્લેયરની વાર્ષિક કમાણી રૂ. 1070 કરોડ છે.

3. લિઓનલ મેસી: આર્જેન્ટીના માટે ફૂટબોલ રમતો મેસી વાર્ષિક રૂ. 1125 કરોડ કમાઈ છે.

2. જોન રાહમ: સ્પેનના આ ગોલ્ફ પ્લેયરની વાર્ષિક કમાણી રૂ. 1816 કરોડ છે.

ક્રિસ્ટીયાનો રોનાલ્ડો: પોર્ટુગલના આ ફૂટબોલ સ્ટારે અંદાજે રૂ. 2196 કરોડની વાર્ષિક કમાણી સાથે ટોચનું સ્થાન સતત બીજા વર્ષે જાળવી રાખ્યું છે.

More Web Stories