આજે IPLમાં સૌથી વધુ વખત ડક પર આઉટ થઈને શરમજનક રેકોર્ડ બનાવનારા ખેલાડીઓ વિષે જાણીશું...

અંબાતી રાયડુ: CSKના આ ખેલાડીએ અત્યાર સુધી 204 IPL મેચ રમી છે, જેમાં તે 14 વખત ઝીરો પર આઉટ થયો છે...

ગ્લેન મેક્સવેલ: RCBના આ બેટ્સમેને અત્યાર સુધી 124 IPL મેચ રમી છે, જેમાં તે 14 વખત ઝીરો પર આઉટ થયો છે...

મનદીપ સિંહ: આ યાદીમાં RCB, દિલ્હી કેપિટલ્સ, KKR અને પંજાબ કિંગ્સ જેવી ફ્રેન્ચાઈઝી માટે આ ક્રિકેટરે 111 મેચ રમી છે, જેમાં 15 વખત ઝીરો પર આઉટ થયો છે...

સુનિલ નરિન: KKRના આ ઓલરાઉન્ડરે અત્યાર સુધીમાં 162 મેચ રમી છે, જેમાં તે 15 વખત ઝીરો પર આઉટ થયો છે...

રોહિત શર્મા: MIનો કેપ્ટન અત્યાર સુધી 243 મેચ રમ્યો છે, જેમાં તે 16 મેચમાં ઝીરો પર આઉટ થયો છે...

દિનેશ કાર્તિક: RCBના વિકેટ કીપર બેટ્સમેનના નામે આ શરમજનક રેકોર્ડ છે, તેણે IPLની તમામ 16 સીઝન રમી છે, જેમાં 17 વખત ઝીરો પર આઉટ થયો છે..

More Web Stories