નિકોલ ડેનિયલ - એઈડન મેકરેમઃ નિકોલ ડેનિયલ એક બિઝનેસવુમન છે. તે નાડારો જવેલરીની માલિક છે...

જેસિમ લોરા - એન્ડ્રે રસલ: જેસિલ અમેરિકન ફેશન મોડલ છે. બંનેના લગ્ન જુલાઈ, 2016 માં થયા હતા. તે જાણીતા લેબલ વિક્ટોરિયાઝ સિક્રેટ 2 માટે રેમ્પવોક કરવા માંગે છે...

એબી મેકલેવન - ફિલ સોલ્ટઃ કેકેઆરના સ્ટાર ખેલાડીની ગર્લફ્રેન્ડ સોશિયલ મીડિયા મેનેજર છે...

જેસિકા ડેવીસ: ટ્રેવિસ હેડની પત્ની જેસિકા પ્રોકેશનલ મોડલ છે...

બેકી કમીન્સ-પેટ કમીન્સઃ હૈદરાબાદના કેપ્ટનની પત્ની તેની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ છે...

ઈમારી ડુ પ્લેસિસ - ફાફ ડુ પ્લેસિસઃ બંનેના લગ્ન 2013માં કેપ ટાઉનમાં થયાં હતાં. યુનિવર્સિટી ઓફ પ્રિટોરિયામાંથી ભણેલી ઈમારી માર્કેટિંગ મેનેજર છે...

લેન્ડી મેરી - ડેવાલ્ડ બ્રેવિસ: મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીની ગર્લફેન્ડ તેની દરેક મેચમાં હાજર રહે છે...

સ્ટેફની કેર્શોવ - ટીમ ડેવિડ: મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીની પત્ની જાણીતી હોકી પ્લેયર છે...

ટેનીલ બાપ્ટીસ્ટ - માર્કો જેન્સન: ટેનીલ પ્રોફેશનલ સ્વીમર છે. બંને સ્પોર્ટસ સ્ટાર્સ હોવાથી એકબીજાને સારી રીતે સમજી શકે છે...

સોની માર્ટિન્સ-હેનરિચ ક્લાસેન: હેનરિચની પત્ની સોની માર્ટિન્સ વ્યવસાયે રેડિયોગ્રાફર છે...

વિની મેક્સવેલ - ગ્લેન મેક્સવેલ: ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરે બે વર્ષ સુધી ડેટિંગ કરીને માર્ચ 18, 2022ના રોજ ભારતીય મૂળની વિની રમન સાથે લગ્ન કર્યા હતા...

માઈરેલા નોર્ટજે - એનરીકે નોર્ટજે: એનરીક નોર્ટજેની પત્ની માઈકેલા પ્રાઈમરી સ્કૂલની ટીચર છે.

More Web Stories