હીરાના પ્રકાર: જાણો કયો હીરો છે સૌથી મોંઘો અને દુર્લભ?.

હીરો માત્ર ચમકતો પથ્થર નથી, પણ પૃથ્વીના પેટાળની કુદરતી અજાયબી છે. દરેક હીરાની પોતાની અલગ કિંમત અને રસપ્રદ કહાની હોય છે.

હીરાને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે, નેચરલ (કુદરતી) હીરા અને લેબ-ગ્રોન(લેબમાં બનેલા) હીરા.

અબજો વર્ષો પહેલા પૃથ્વીની સપાટીથી 150-200 કિમી નીચે પ્રચંડ તાપમાન અને દબાણમાં કાર્બન પરમાણુઓમાંથી આ હીરા બને છે.

આધુનિક ટેકનોલોજી(CVD અને HPHT) દ્વારા તૈયાર થતા આ હીરા શુદ્ધ અને ઓછી કિંમતમાં પ્રીમિયમ ક્વોલિટી આપે છે.

દુનિયાના 98% હીરા આ શ્રેણીના હોય છે. તેમાં નાઇટ્રોજનને કારણે રંગ હળવો પીળો કે ભૂરો જોવા મળે છે.

આ સૌથી દુર્લભ અને શુદ્ધ હીરા છે (માત્ર 1-2%). પ્રખ્યાત 'કોહિનૂર' આ જ પ્રકારનો છે. તેની કિંમત સૌથી વધુ હોય છે.

બોરોન તત્વને કારણે આ હીરા વાદળી કે ગ્રે રંગના હોય છે અને તે વીજળીના સુવાહક પણ હોય છે. 'હોપ ડાયમંડ' તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

હીરાની પસંદગી તેની રાસાયણિક શુદ્ધતા અને ચમક પર નિર્ભર કરે છે. જેટલી અશુદ્ધિ ઓછી, તેટલું તેનું મહત્ત્વ અને કિંમત વધારે!.

More Web Stories