શાકમાં મીઠું વધી ગયું છે? ચિંતા છોડો અને અપનાવો 5 સ્માર્ટ ટિપ્સ.
શાકમાં બાફેલા બટાકાના ટુકડા ઉમેરવાથી તે વધારાનું મીઠું શોષી લેશે.
લોટની નાની ગોળીઓ બનાવીને શાકમાં નાખવાથી પણ મીઠું ઓછું કરી શકાય છે.
ગ્રેવીવાળા શાકમાં દહીં કે ક્રીમ ઉમેરવાથી સ્વાદ બેલેન્સ થઈ જશે.
લીંબુનો રસ ઉમેરવાથી મીઠાનો ખારો સ્વાદ હળવો બને છે.
જો સૂકું શાક હોય, તો તેમાં ટમેટા કે ડુંગળી ઉમેરીને મિશ્રણને સંતુલિત કરી શકાય છે.