આ 6 ટ્રેન રૂટ ઉનાળાના વેકેશનની મજા કરશે બમણી.

જો તમે પણ ગરમીઓમાં ફરવા જવાનું વિચારતા હોય તો આ ટ્રેન જર્ની રૂટ ફરવાની મજા બમણી કરી શકે છે...

દાર્જિલિંગ હિમાલય: આ ભારતનો સૌથી જૂનો નેરો ગેજ રેલવે ટ્રેક છે, જે ન્યૂ જલપાઈગુડી અને દાર્જીલિંગ વચ્ચે ચાલે છે...

કાંગડા વેલી રેલ્વે રૂટ: પંજાબના પઠાણકોટથી હિમાચલના જોગીન્દરનો આ રૂટ છે, જે ભારતના સૌથી સુંદર રુટ્સમાંથી એક છે...

કાલકાથી શિમલા: યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ કરેલા રેલ ટ્રેક પર હિમાલયન ક્વીન અથવા શિવાલિક એક્સપ્રેસ ટ્રેન નેરો-ગેજ પહાડી માર્ગ પર ચાલે છે...

જમ્મુથી બારામુલ્લા: આ રૂટ પર 700થી વધુ પુલ અને ટનલ છે. પર્વતથી ઘેરાયેલો આ રૂટ ચિનાબ નદીને પાર કરે છે...

કન્યાકુમારીથી ત્રિવેન્દ્રમ: આ ટ્રેન મુસાફરીમાં અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરનો સંગમ ઉપરાંત સનસેટ સહીત અનેક અદ્ભુત સ્થળો જોઈ શકાય છે...

મેટ્ટુપલયમથી ઉટી: સાઉથની ટોય ટ્રેનમાં બેસીને મુસાફરીમાં પહાડો અને લીલીછમ ખીણોનો આનંદ માની શકો છો.

More Web Stories