દુનિયાના 10 બેસ્ટ એરપોર્ટ્સની જાહેરાત, જાણો ભારતનું સ્થાન કેટલામું.

હમાદ એરપોર્ટ, દોહા: ધ ઓચર્ડ ગાર્ડન માટે જાણીતા આ એરપોર્ટને વર્ષ 2024માં બેસ્ટ એરપોર્ટનો એવોર્ડ મળ્યો હતો...

ચાંગી એરપોર્ટ, સિંગાપોર: વિશ્વની બેસ્ટ ઈમિગ્રેશન સર્વિસ, વિશ્વના સૌથી ઊંચા ઈન્ડોર વોટરફોલ અને પોકેમોન સેન્ટર માટે તે જાણીતું છે...

ઈંચિયોન એરપોર્ટ, સાઉથ કોરિયા: સિયોલમાં આવેલું ઈંચિયોન એરપોર્ટ વર્લ્ડનું સૌથી ફેમિલી ફ્રેન્ડલી એરપોર્ટ તરીકે જાણીતું છે...

હનેડા એરપોર્ટ, ટોક્યો: તે વિશ્વનું સૌથી સ્વચ્છ અને બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટ તરીકે જાણીતું છે...

નારીતા એરપોર્ટ, ટોક્યોઃ આ એરપોર્ટનો સ્ટાફ વિશ્વમાં સૌથી સારો છે, જેના કારણે તે ટોપ 5 ઇન્ટરનેશનલમાં સામેલ છે...

ચાર્લ્સ ડી ગૌલ એરપોર્ટ, પેરિસઃ અહીંની સિક્યોરિટીને અભેદ માનવામાં આવે છે...

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ: ડ્યુટી ફ્રી શોપિંગ અને લકઝુરિયસ સુવિધાઓને લીધે આ એરપોર્ટ સાતમું સ્થાન ધરાવે છે...

મ્યુનિક એરપોર્ટ: યુરોપના મુખ્ય હબ સમાન મ્યુનિક એરપોર્ટમાં આવેલું બીયર ગાર્ડન અનોખો અનુભવ આપે છે...

ઝયુરિચ એરપોર્ટ: આ એરપોર્ટમાં આવેલી ડેકમાં અલગ અલગ પ્રકારના પ્લેન જોવાની પરફેક્ટ જગ્યા છે...

ઈસ્તાંબુલ એરપોર્ટ: 20 કરોડ પેસેન્જર્સને મેનેજ કરવાની ક્ષમતા, 350 સ્થળોથી આવતી ફ્લાઈટ્સ સાથે તે ટોપ 10 એરપોર્ટ્સમાં સ્થાન ધરાવે છે...

ભારત: દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટે તેનું 36મુ સ્થાન જાળવી રાખ્યું છે.

More Web Stories