તમને એમ થશે કે આ જગ્યા તો રણમાં જ હોવી જોઈએ, પણ ના તે સુંદર ટેકરી પર આવેલી છે.

આ ગામનું નામ છે અલ-હુતૈબ, તે યમનના મનખના નિર્દેશાલયના હારાજ ક્ષેત્રમાં આવેલું છે.

અહીં ઘર પહાડોના શિખરો પર બનાવેલા છે, આ નજારો અદભૂત છે, જે ભાગ્યે જ તમે જોયો હશે.

અલ-હુતૈબ ગામ પૃથ્વિની સપાટીથી 3200 મીટરની ઉંચાઈએ વસેલું છે. ગામની ચારે તરફનું વાતાવરણ ખૂબ ગરમ છે.

જો કે શિયાળામાં અહીંનું વાતાવરણ ખૂબ ઠંડુ હોય છે, પણ જેમ જેમ સૂર્યોદય થાય તેમ ગરમી વધતી જાય છે.

આ ગામની ખાસ વાત એ છે કે આ ગામમાં ક્યારેય વરસાદ પડતો નથી.

તેના પાછળનું કારણ એ છે કે આ ગામ વાદળોથી પણ ઉપર વસેલું છે.

આ ગામની નીચે જ વાદળો બને છે અને વરસી પણ જાય છે, જેથી અહીં ક્યારેય વરસાદ નથી પડતો.

More Web Stories