ફ્રીઝમાં મૂકી રાખેલી 7 વસ્તુઓ કંગાળ બનાવી દેશે! આજે જ કાઢીને બહાર ફેંકો.

ફ્રીઝ માત્ર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ નથી, પરંતુ તે ઘરની સમૃદ્ધિ અને ઊર્જા સાથે પણ જોડાયેલું છે.

ફ્રીઝમાં ઘણા દિવસો જૂનો વાસી ખોરાક રાખવો નકારાત્મકતા અને આળસ વધારે છે, તેથી હંમેશા તાજું ભોજન રાખવું.

ફ્રીઝમાં ખાલી બોટલો કે ખાલી ડબ્બા રાખવાથી આર્થિક પ્રગતિમાં અવરોધ આવે છે, તેથી તેને તરત જ હટાવો.

ખરાબ થયેલા ફળ કે શાકભાજી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે, અઠવાડિયે એકવાર ફ્રિજની તપાસ કરો.

જરૂરથી વધારે અને એક્સપાયર થયેલી દવાઓ ફ્રીઝમાં રાખવી એ બીમારી અને ચિંતાનું પ્રતીક માનવામાં આવે છે.

ફ્રીઝમાં તૂટેલા કે ક્રેકવાળા ડબ્બા અને લીક થતી બોટલો રાખવાથી ધનહાનિ અને માનસિક તણાવ વધી શકે છે.

ગંદકી અને દુર્ગંધ ઘરની શાંતિ છીનવી લે છે, ફ્રીઝને હંમેશા સાફ રાખો અને વસ્તુઓ ઢાંકીને જ મૂકો.

વાસ્તુ મુજબ ફ્રીઝને દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું સૌથી ઉત્તમ છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાય છે.

ફ્રીઝમાં હંમેશા તાજા ફળ, શાકભાજી, દૂધ, દહીં અને મીઠાઈ રાખવાથી સુખ-શાંતિ અને ખુશહાલી આવે છે.

More Web Stories