Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Elon Musk SpaceX IPO Nasdaq 2026 : દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઇલોન મસ્કનું નામ પડતાં જ કંઈક અસાધારણ થવાનો અંદેશો આવે છે. ઇલેક્ટ્રિક કારને લોકપ્રિય બનાવવાથી લઈને મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાના સપના જોનારા મસ્ક હવે શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે. તેમની રોકેટ અને સેટેલાઇટ કંપની ‘સ્પેસ એક્સ’ (SpaceX) વોલ સ્ટ્રીટ પર તેનો બ્લોકબસ્ટર IPO (Initial Public Offering) આવી ગયો છે. આ માત્ર એક સામાન્ય કંપનીનું લિસ્ટિંગ નથી, પરંતુ એક એવી ઐતિહાસિક તક છે જે કંપનીના હજારો કર્મચારીઓનું નસીબ રાતોરાત બદલી નાંખ્યું છે અને ટૂંક સમયમાં વૈશ્વિક બજારના સમીકરણો પણ ફેરવી નાખશે.
400 કર્મચારીઓ તો 10 કરોડ ડૉલરથી પણ વધુના માલિક
4000 EVMs Destroyed in Kolkata Government Building Fire: પશ્ચિમ બંગાળના કોલકાતાના અલીપુર વિસ્તારમાં એક સરકારી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં 4 હજાર EVM બળીને ખાક થઈ ગયા છે. આ અંગે વિપક્ષ દ્વારા આ ઘટનામાં 'મોટા કાવતરા'ની આશંકાઓ વ્યક્ત કરાતા હોબાળો મચી ગયો છે.
બીજા માળે લાગેલી આગ નવમા દસમા માળે કેવી રીતે પહોંચી ગઈ?
India Retail Inflation-2026 : દેશની પ્રજા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વધેલા ભાવનો સામનો કરી રહી છે. આની કિંમતો વધવાના કારણે ખાણી-પીણી ચીજસ્તુઓ પણ મોંઘી થઈ છે. ત્યારે કેન્દ્ર સરકારના મુખ્ય વહિવટી વિભાગ રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO)એ રિટેલ મોંઘવારી દર વધ્યો હોવાના ચોંકાવનાર આંકડા જાહેર કર્યા છે. આ ડેટા પરથી સ્પષ્ટ કહી શકાય કે, મોંઘવારીએ સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધારી દીધો છે.
મે મહિનામાં રિટેલ મોંઘવારી દર વધ્યો
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા શુક્રવારે નિઝામપુરા સ્થિત અતિથિ ગૃહ ખાતે નાગરિકો માટે 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાના દાવા સાથે યોજાયેલો આ કાર્યક્રમ માત્ર 'કામ બતાવવા' પૂરતો જ બનીને રહી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમમાં હાજર પ્રજાના પ્રતિનિધિઓએ જ જનતાને સરકારી અને ઉદ્ધત જવાબો આપતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પાણીની ગંભીર સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચેલા એક સીનિયર સિટીઝનને પૂર્વ મેયર અને સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જાહેરમાં કહી દીધું હતું કે, "ક્યાં પ્રોબ્લેમ છે એ તમારો લુકઆઉટ નથી!"
રાજ્યમંત્રી અને ધારાસભ્યને ઘેરીને કરી ઉગ્ર રજૂઆત
Today India Stock Market : સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે. આ મોટી તેજી પાછળ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન તેમજ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાના અહેવાલો મુખ્ય કારણ માનવામાં આવી રહ્યા છે. આ સકારાત્મક સમાચાર આવતાંની સાથે જ સેન્સેક્સ 1695 પોઇન્ટ(2.30 ટકા)ના મોટા ઉછાળા સાથે 75,527.95ના સ્તર પર બંધ થયો હતો. તેવી જ રીતે નિફ્ટી પણ 461.
US Oil Exporter: વૈશ્વિક રાજનીતિમાં એક જૂની અને જાણીતી કહેવત છે કે, 'જે ઊર્જાને નિયંત્રિત કરે છે, તે જ આખી દુનિયા પર રાજ કરે છે.' છેલ્લા પાંચ દાયકામાં ઓઇલના વર્ચસ્વ માટેની આ લડાઈ ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી રહી છે. વર્ષ 1970ના દાયકામાં જે ઓઇલની અછતને કારણે અમેરિકા લાચાર બની ગયું હતું, આજે તે જ અમેરિકા દુનિયાનું સૌથી મોટું ઓઇલ નિકાસકાર બની ચૂક્યું છે. બીજી તરફ, ક્યારેક ઓઇલને જ હથિયાર બનાવીને અમેરિકાને ધમકાવનારા ખાડી દેશો આજે પોતે ચોતરેફથી કટોકટીમાં ઘેરાયેલા છે.
50 વર્ષ પહેલાં જે ઓઇલ અમેરિકાની સૌથી મોટી નબળાઈ હતું, આજે તે જ તેની સૌથી મોટી તાકાત બની ગયું છે.
(IMAGE - IANS)
World First Trillionaire: વિશ્વના સૌથી પ્રખ્યાત બિઝનેસમેન ઈલોન મસ્ક હવે સત્તાવાર રીતે દુનિયાના પહેલા 'ટ્રિલિયોનેર' બની ગયા છે. સ્પેસએક્સ (SpaceX) કંપનીએ ઇતિહાસનો સૌથી મોટો IPO સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે, જેના કારણે ઈલોન મસ્કે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
Raghuram Rajan India GDP Growth 2026 : ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, અને દેશનો જીડીપી ગ્રોથ રેટ સતત 7.7%ની ઉપર રહ્યો છે. પરંતુ, આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને દેશના આ મજબૂત આર્થિક વિકાસના આંકડાઓ સામે આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, 'સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા આંકડા અને દેશની વાસ્તવિક જમીની હકીકત વચ્ચે મોટો તફાવત છે, એટલે કે આમાં કંઈક તો ગરબડ જરૂર છે.'
એક ખાસ ઇન્ટરવ્યુમાં રઘુરામ રાજને જણાવ્યું કે, 'દેશના મુખ્ય આર્થિક ગ્રોથ રેટના આંકડા (Headline Growth Numbers) અને કંપનીઓના વ્યાપારી વલણ (Business Behavior) વચ્ચે સતત એક મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
NEET Re-Exam Guidelines 2026 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ NEETની રિ-એક્ઝામને લઈને ગાઇડલાઇન જાહેર કરી મોટા ફેરફારો કરાયા હોવાની માહિતી આપી છે. એનટીએએ એવું પણ કહ્યું છે કે, NEET-UG-2026ની પરીક્ષા સંપૂર્ણ નિષ્પક્ષ, સુરક્ષિત અને વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને રાખીને યોજવામાં આવશે. રિ-એક્ઝામમાં એ ધ્યાન રખાયું છે કે, વિદ્યાર્થીઓની એક પણ મિનિટ બરબાદ ન થાય.
રિ-એક્ઝામમાં ત્રણ મોટા ફેરફાર
NTAની ગાઇડલાઇન મુજબ રિ-એક્ઝામ માટે ત્રણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
Smriti Irani Amethi Voter List Missing 2026 : ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં પંચાયત ચૂંટણીને લઈને જાહેર કરવામાં આવેલી આખરી મતદાતા યાદી(Final Voter List)માંથી પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની(Smriti Irani)નું નામ ગાયબ હોવાનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ હાઇપ્રોફાઇલ રાજકીય ઘટનાને કારણે સમગ્ર જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, વિધાનસભા મતવિસ્તારની સામાન્ય મતદાતા યાદીમાં તેમનું નામ હજુ પણ નોંધાયેલું છે.
મળતી વિગતો અનુસાર, સ્મૃતિ ઈરાનીએ વર્ષ 2021માં અમેઠીના ગૌરીગંજ હેઠળ આવતા મેદન મવઈ ગામમાં 11 વીઘા જમીન ખરીદી હતી. ત્યારબાદ 29 જુલાઈ 2021 ના રોજ તેમના પુત્ર જોહર ઈરાનીએ આ જમીન પર ભૂમિપૂજન કરીને આવાસ નિર્માણનો પાયો નાખ્યો હતો.
Congress TMC NCP Merger:  બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) મોટા ભંગાણના આરે છે. પાર્ટીના બે તૃત્યાંશ ધારાસભ્યો અને સાંસદો અલગ જૂથ બનાવવાના પ્રયાસમાં છે. TMCમાં મચેલી આ નાસભાગ વચ્ચે મમતા બેનર્જી સામે પાર્ટીને બચાવી રાખવાનો મોટો પડકાર છે. આ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી ગઠબંધન 'I.N.D.
India Maritime Advisory: મિડલ ઈસ્ટના સમુદ્રી માર્ગો પર વધી રહેલા તણાવ અને વ્યાપારિક જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મોટું અને કડક પગલું ભર્યું છે. ઇન્ટરનેટ અને વૈશ્વિક વ્યાપાર માટે મહત્ત્વપૂર્ણ ગણાતી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને ઓમાનની ખાડીની આસપાસ મર્ચન્ટ નેવીના જહાજોને નિશાન બનાવવાની ઘટનાઓ બાદ, ભારતના શિપિંગ મહાનિદેશાલય દ્વારા નવી અને કડક મેરિટાઇમ સિક્યોરિટી ઍડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.
આ સુરક્ષા નિર્દેશો ઈરાન ક્ષેત્ર, ફારસની ખાડી, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અને તેની આસપાસના સમુદ્રી વિસ્તારોમાં કાર્યરત ભારતીય ફ્લેગ ધરાવતા જહાજો અને તમામ ભારતીય નાવિકો માટે જાહેર કરવામાં આવ્યા છે. તાજેતરમાં ભારતીય ચાલક દળ ધરાવતા કોમર્શિયલ જહાજો પર થયેલા ત્રણ મોટા હુમલા બાદ ભારત સરકાર આ બાબતે ખૂબ જ ગંભીર અને સતર્ક બની ગઈ છે.
Trade War: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ટ્રેડ વોર મોરચે એક મોટી કાનૂની સફળતા મળી છે. અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રને વિશ્વભરમાંથી આવતી ચીજવસ્તુઓ પર 10% ગ્લોબલ ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી આપી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, 'જ્યાં સુધી આ મામલે કોઈ અંતિમ ચુકાદો ન આવી જાય ત્યાં સુધી સરકાર આ ટેક્સ વસૂલ કરી શકે છે.' કોર્ટના આ નિર્ણયને પગલે ભારત સહિત વિશ્વભરના બજારોમાં હલચલ તેજ થઈ ગઈ છે, કારણ કે તેની સીધી અસર આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર પડવાની છે.
અંતિમ ચુકાદા સુધી ટૅરિફ વસૂલતા રહેવાની મંજૂરી  આપી
(IMAGE - IANS)
US Attack Near Oman Coast: ઓમાનના દરિયાકાંઠા નજીક એક કોમર્શિયલ જહાજ પર થયેલા કથિત અમેરિકન હુમલામાં ભારતીય નાવિકોના મોત પર ઈરાને સંવેદના વ્યક્ત કરી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અને પબ્લિક ડિપ્લોમેસી સેન્ટરના વડા ઇસ્માઇલ બકાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.
Rajya Sabha Election 2026: રાજ્યસભા ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થાય તે પહેલાં જ ભારતીય જનતા પાર્ટી(BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)એ મોટી સફળતા મેળવી લીધી છે. ગઠબંધનના 15થી વધુ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. મધ્ય પ્રદેશની ત્રણેય બેઠકો પર ભાજપે વિજય પતાકા લહેરાવી દીધી છે. બીજી તરફ, વિપક્ષમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ બિનહરીફ ચૂંટાયા છે. હવે બાકી રહેલી બેઠકો માટે આગામી 18 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. આ ચૂંટણીમાં અત્યાર સુધીના આંકડા અનુસાર NDAએ 18 બેઠકો પર કબજો જમાવ્યો છે, જ્યારે ઇન્ડિયા(INDIA) ગઠબંધનને 5 બેઠકો પર જીત મળી છે.
Market Updates : એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કરવાની ધમકી આપી આખા વિશ્વની ચિંતા વધારી દીધી હતી પરંતુ ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે ગુલાંટ મારતાં ઈરાન સાથે ડીલ થઈ ગયાની વાત કહેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. હવે આ અહેવાલની જ અસર શેરબજાર અને કોમોડિટી માર્કેટ સહિત વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે.
સેન્સેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ
સેન્સેક્સમાં આજે પ્રચંડ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સ જે ગઈ કાલે 73,832.
(IMAGE - IANS)
Jaishankar Slams US on Russian Oil: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.
Govt Caps Diesel Sale at 200 Liters Per Day : મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં ચાલી રહેલા ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઉભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે દેશમાં ઇંધણની સંગ્રહખોરી રોકવા માટે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડીઝલની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઉઠાવે તે માટે આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ અંતર્ગત કેન્દ્ર સરકારે સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈ સ્પીડ ડીઝલ (HSD) ના વેચાણ પર મર્યાદા (Sale Cap) નક્કી કરી દીધી છે.
હવે એક વ્યક્તિને કેટલું ડીઝલ મળશે?
Rahul Gandhi Modi remark : દેશમાં વધતી જતી મોંઘવારી, બેરોજગારી અને NEET તેમજ CBSE સહિતની પરીક્ષાઓમાં પેપર લીકના ગંભીર મુદ્દાઓ પર કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે કોંગ્રેસની એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પક્ષના તમામ મહાસચિવો, રાજ્ય પ્રભારીઓ અને પ્રદેશ પ્રમુખો હાજર રહ્યા હતા. આ બેઠક દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની એક ટિપ્પણી ભારે ચર્ચાનો વિષય બની છે, જેમાં તેમણે દેશની પ્રવર્તમાન સ્થિતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'મોદી ને મરવા દિયા'.
નિવેદન પાછળનો સાચો અર્થ શું છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ સામાન્ય બોલચાલની ભાષાના મુહાવરા 'મરવા દિયા' (મુશ્કેલીમાં મૂકી દીધા) નો ઉપયોગ કરીને દેશની આર્થિક અને સામાજિક પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી.
Iran vs USA war Updates : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક તણાવ વચ્ચે હવે રાજદ્વારી મોરચે નવો વિવાદ શરૂ થયો છે. એક તરફ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિસથી એવી જાહેરાત કરી હતી કે અમેરિકાએ ઈરાન સાથે યુદ્ધના ઉકેલ માટે એક શાનદાર સમજૂતી (Settlement) તૈયાર કરી લીધી છે, જેના પર આ જ વીકેન્ડમાં યુરોપમાં હસ્તાક્ષર થઈ શકે છે. જોકે, ટ્રમ્પના આ દાવાને તદ્દન ફગાવી દેતા ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘઈએ અમેરિકા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
રાજદ્વારી પ્રક્રિયા ખોરવવા માટે અમેરિકા જવાબદાર
ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, શાંતિ વાર્તાને લઈને ઈરાનનું વલણ શરૂઆતથી જ સ્પષ્ટ હતું.