Vav --tharad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Vav tharad Crime News : વાવ થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા કુવાણા ગામે આજે ધોળા દિવસે એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુવાણા ગામમાંથી એક વીડિયો વાઈરલ થયો છે.  એક અજાણ્યા યુવકની ત્રણ ચાર લોકો દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ધોળા દિવસે બનેલી આ લોહિયાળ ઘટનાને અંજામ આપીને હત્યારો ઘટનાસ્થળેથી અંધારામાં ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસને આ અંગે માહિતગાર કરવામાં આવી હતી.
Vav Tharad News: વાવ-થરાદ અને સરહદી વિસ્તારમાં આજે પણ પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે રોષે ભરાયેલી ધરણીધર તાલુકાના આકોલી ગામની મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી હતી. લાંબા સમયથી પાણીની તંગી વેઠી રહેલી મહિલાઓએ ખાલી માટલાં ફોડીને શાસકો અને તંત્ર સામે પોતાનો ભારે રોષ વ્યક્ત કરી બળાપો ઠાલવ્યો હતો.
મંત્રીની બેઠક માત્ર કાગળ પર સાબિત થઈ
થોડા સમય પહેલા જ પાણીના પ્રશ્નને લઈને રાજ્યકક્ષાના મંત્રી દ્વારા પાણી પુરવઠાના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
Vav-Tharad News: વાવ-થરાદ જિલ્લાના આવેલા અભેપુરા ગામમાં દેશી દારૂના દૂષણે માઝા મૂકી છે. ગામમાં ધમધમતી દેશી દારૂની હાટડીઓ અને બુટલેગરોના ત્રાસથી કંટાળેલી મહિલાઓ આજે (પાંચમી જૂન) ન્યાયની માંગ સાથે થરાદ પોલીસ મથકે દોડી આવી હતી. મહિલાઓ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચતા જ પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ગામલોકોએ પોલીસ અધિકારીઓ સામે હાથ જોડી અને પગે પડીને ગામમાંથી દારૂનું દૂષણ નાબૂદ કરવા ભાવુક અપીલ કરી હતી.
Road Accident In Vav-Tharad: વાવ-થરાદ જિલ્લાના થરાદ-ઢીમા હાઇવે પર આવેલી કૃષિ યુનિવર્સિટી નજીક એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પાછળ સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકચાલકનો આબાદ બચાવ થયો છે.
ઢીમાથી દિયોદર જતી બસે બાઈકને લીધી હડફેટે
મળતી માહિતી અનુસાર, સરકારી એસટી બસ ઢીમાથી થરાદ વાયા થઈને દિયોદર તરફ જઈ રહી હતી. આ દરમિયાન હાઇવે પર કૃષિ યુનિવર્સિટી પાસેથી પસાર થતી વખતે બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતી.
Vav-Tharad News: વાવ-થરાદ અને ભાભર પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદે ભારે તબાહી મચાવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે અલગ-અલગ ત્રણ કમનસીબ દુર્ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી અને ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
વાવના માડકા ગામે શેડ ધરાશાયી થતાં આધેડનું મોત
વાવ તાલુકાના માડકા ગામે રહેતા ભગવાનભાઈ નાગજીભાઈ પટેલ (ઉંમર આશરે 42 વર્ષ) ગત રાત્રે પોતાના પશુઓના શેડ પાસે હાજર હતા. તે દરમિયાન ફૂંકાયેલા અતિ અસહ્ય તેજ પવનના કારણે પશુઓનો આખો શેડ ધરાશાયી થઈ ગયો હતો.
Deodar Taluka Panchayat Election: આજે શનિવારે વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ પૂર્ણ થઈ, અગાઉ બે વખત ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. જે બાદ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ ભાજપ અને પ્રાંત અધિકારીઓનો જોરશોર વિરોધ કર્યો હતો. પક્ષપલટાની ભીતિ વચ્ચે યોજાઇલી આ પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં આખરે કોંગ્રેસે બાજી મારી છે.
પ્રમુખ તરીકે પ્રભાતબાઇ વાઘેલાની વરણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી માટે પ્રાંત અધિકારીની હાજરીમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
Geniben Thakor On LCB PI: સરહદી જિલ્લા બનાસકાંઠાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. બનાસકાંઠાના ફાયરબ્રાન્ડ સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર કરવામાં આવેલી એક પોસ્ટને કારણે ભારે ચર્ચા જાગી છે. સાંસદે વાવ-થરાદ વિસ્તારના લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી. ચૌધરી વિરુદ્ધ સીધા અને ગંભીર આક્ષેપો કરીને પોલીસ તંત્રને આડે હાથ લીધું છે.
Suigam Janta Darbar Drinking Water Crisis: વાવ-થરાદના સુઈગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા જનતા દરબાર કાર્યક્રમ દરમિયાન પાણીનો પ્રશ્ન સૌથી ગંભીર મુદ્દા તરીકે સામે આવ્યો હતો. મતવિસ્તારના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં આવેલા ગ્રામજનોએ પીવાના પાણીની અછત, અનિયમિત પાણી પુરવઠો, જૂની પાઇપલાઇનો તથા પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવ અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી.
સુઈગામના જનતા દરબારમાં પીવાના પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષ
કાર્યક્રમ દરમિયાન અનેક અરજદારો પાણીની સમસ્યાને લઈને મંત્રી સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. કેટલાક ગામોમાં પાણીની વિકટ સ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ અને અસંતોષ પણ જોવા મળ્યો હતો.
Vav-Tharad News: વાવ-થરાદ જિલ્લાના કરણપુરા ગામની સીમમાં આવેલી એક ખેત તલાવડીમાં ડૂબી જવાથી બે શ્રમિક યુવાનોના મોત નીપજ્યા છે. મિત્રને બચાવવા જતાં બીજા મિત્રએ પણ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મિત્રને બચાવવા જતાં બંને ઊંડા પાણીમાં ગરકાવ
મળતી માહિતી અનુસાર, કરણપુરા ગામના જેતસી પટેલના ખેતરમાં ખેત મજૂરી કરતા બે શ્રમિક યુવકો ગુરૂવારે (28મી મે) સાંજના સમયે ખેત તલાવડીની પાળ પર બેઠા હતા. આ દરમિયાન અચાનક એક યુવકનો પગ લપસી જતાં તે તલાવડીના ઊંડા પાણીમાં ખાબક્યો હતો અને ડૂબવા લાગ્યો હતો.
DeodarTaluka Panchayat High Voltage Drama: વાવ-થરાદ વિસ્તારના દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે સોમવારે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ સભાખંડમાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ભાજપના બે સદસ્યો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. ચૂંટણી અધિકારીએ સભા સ્થગિત કર્યા બાદ ચૂંટણી રદ જાહેર કરતાં કોંગ્રેસના સદસ્યો અને સમર્થકો રોષે ભરાયા હતા. પંચાયત કચેરી બહાર ચૂંટણી અધિકારીનો ઘેરાવ કરી દેખાવો કરાતાં મામલો વધુ ગરમાયો હતો.
ચૂંટણી હવે આગામી 27 તારીખ પર ઠેલાઈ
Vav-Tharad Canal Dispute: વાવ-થરાદ તાલુકાના ઇઢાટા-જમડા વિસ્તારમાં ડિસ્ટ્રી કેનાલને અંડરગ્રાઉન્ડમાંથી ખુલ્લી કરવાની વહીવટી તંત્રની પ્રક્રિયા સામે સ્થાનિક ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ મુદ્દે ખેડૂતોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગણી કરી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, મુખ્ય નર્મદા કેનાલમાંથી પસાર થતી આ ડિસ્ટ્રી કેનાલ હાલમાં જમીન નીચે હોવાથી તેઓ સરળતાથી પોતાના ખેતરના એક ભાગમાંથી બીજા ભાગમાં અવરજવર કરી શકે છે. પરંતુ જો કેનાલને ખુલ્લી કરવામાં આવશે તો અનેક ખેતરો બે ભાગમાં વહેંચાઈ જશે, જેના કારણે ખેતી કામકાજમાં ભારે મુશ્કેલીઓ ઊભી થશે.
Vav Tharad Flamingo Arrival: ગુજરાતની સરહદો માત્ર દેશની રક્ષા જ નથી કરતી, પરંતુ ક્યારેક કુદરતના એવા અદભુત નજારા પણ રજૂ કરે છે જે જોઈને આંખો ધન્ય થઈ જાય. વાવ-થરાદ સરહદને અડીને આવેલા અને ધરણિધર વિસ્તારના રાછેણા (રાસણા) ગામની અંદર આજે શનિવારે(23 મે) વહેલી સવારે એક અદભુત અને અલગ જ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો. ગામના આંગણે વિદેશી મહેમાનો એટલે કે 'ગુલાબી સેના'નું આગમન થયું છે.
ભારત-પાક. બોર્ડર નજીક રાછેણા ગામના આંગણે પહોંચ્યા સેંકડો 'ફ્લેમિંગો' પક્ષી
Vav Tharad LCB Police Raid: બનાસકાંઠા જિલ્લાની વાવ-થરાદ પોલીસને દારૂબંધીના કાયદાના કડક અમલીકરણ વચ્ચે એક મોટી સફળતા મળી છે. બુટલેગરો દ્વારા દારૂ છુપાવવા માટે અજમાવવામાં આવેલી એક અત્યંત ચાલાકીપૂર્વકની કીમિયો પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. થરાદ એલ.સી.બી. (LCB) સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ટોઇંગ ક્રેનને રોકીને તેની તલાશી લેતા, તેમાંથી બનાવેલા ખાસ ગુપ્ત ચોર ખાનામાંથી 16.
Vav-Tharad Drugs Case: વાવ-થરાદ જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. મોડી સાંજે પોલીસે બાતમીના આધારે એક કારમાંથી લાખો રૂપિયાનું એમ.ડી. (MD) ડ્રગ્સ ઝડપી પાડી ત્રણ શખસોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જ આ કેસમાં મોટો રાજકીય ધડાકો થયો છે, જેમાં પકડાયેલા આરોપીઓ શાસક પક્ષ ભાજપ સાથે સંકળાયેલા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.
Deodar Taluka Panchayat Election: બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પહેલાં જ પક્ષપલટા અને તોડજોડની રાજનીતિથી બચવા માટે કોંગ્રેસે પોતાના સભ્યોને બચાવવા માટે 'રિસોર્ટ પોલિટિક્સ'નો આશરો લીધો છે.
પ્રમુખની ચૂંટણી પહેલાં સભ્યો સહેલગાહે
વાવ, થરાદ અને દિયોદર પંથકના સ્થાનિક રાજકારણમાં મસમોટી હલચલ જોવા મળી રહી છે. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી 25 તારીખે યોજાનારી ચૂંટણી પહેલાં જ ભારે રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે.
Vav Tharad water crisis: ગુજરાતના સરહદી પંથક વાવ, થરાદ અને સુઇગામ તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં જ જળ સંકટ અત્યંત ઘેરું બન્યું છે. એક તરફ આકાશમાંથી કાળઝાળ ગરમી વરસી રહી છે, તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી નળ સે જળ યોજના હેઠળના નળ બિલકુલ સુકાભઠ્ઠ થઈ ગયા છે. સરહદી વિસ્તારના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે, જે તંત્રના વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યો છે.
2 મહિનાથી પાણી માટે વલખા
ભારત-પાકિસ્તાન સરહદે આવેલા સુઇગામ તાલુકાના રડોસણ અને મેઘપુરા જેવા છેવાડાના ગામોમાં છેલ્લા બે મહિનાથી પાઇપલાઇનમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી.
Vav-Tharad News: વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે. વડાપ્રધાન દ્વારા તાજેતરમાં સોનાની ખરીદી ટાળવા તેમજ પેટ્રોલ-ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ બાદ સરહદી વિસ્તારોમાં લોકો દ્વારા ઇંધણનો સંગ્રહ શરૂ કરાયો હોવાની ચર્ચા વચ્ચે થરાદ શહેરમાં ઇંધણની અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
કેરબા, ડ્રમમાં પેટ્રોલ અને ડીઝલ આપવામાં આવી રહ્યું છે!
થરાદ શહેર અને આસપાસના વિસ્તારમાં કુલ મળીને અંદાજે 10 જેટલા પેટ્રોલ પંપ કાર્યરત છે, જેમાં ઇન્ડિયન ઓઇલના 2, નાયરા કંપનીના 3, હિન્દુસ્તાન પેટ્રોલિયમના 3 અને ભારત પેટ્રોલિયમના 2 પંપોનો સમાવેશ થાય છે.
Fire Incident In Tharad: થરાદ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં ચાલી રહેલા કન્ટ્રક્શન કામ દરમિયાન આજે(10 મે) અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. હોસ્પિટલના ખાલી પ્લોટ વિસ્તારમાં કન્ટ્રક્શન માટેનો વિવિધ સામાન મુકવામાં આવ્યો હતો અને તેની બાજુમાં વીજ વિભાગની ડીપી આવેલી હતી.
થરાદ રેફરલ હોસ્પિટલના પ્લોટમાં લાગી વિકરાળ આગ
આ દરમિયાન જીઈબીના વધુ પડતાં લોડના કારણે ડીપીમાં શોર્ટ સર્કિટ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં તિખારા થતાં નજીકમાં પડેલા કન્ટ્રક્શનના સામાનમાં આગ ભભૂકી ઉઠી હતી.
Mithavi Charan Village Crisis: વાવ-થરાદ જિલ્લાના મીઠાવી ચારણ ગામમાં વર્ષોથી તળાવના પાણી અને વધતી ખારાશની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ સમસ્યા આજે પણ યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મીઠાવી ચારણ ગામે વર્ષોથી તળાવના પાણી-વધતી ખારાશની સમસ્યા
ગ્રામજનોના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન તળાવમાં પાણી ભરાઈ જતાં ગામનો મુખ્ય રસ્તો બંધ થઈ જાય છે, જેના કારણે આખું ગામ એક મહિના સુધી સંપર્ક વિહોણું બની જાય છે. તાત્કાલિક સેવા, ડિલિવરી તેમજ હોસ્પિટલ સુધી પહોંચવું મુશ્કેલ બની જાય છે.
Vav-Tharad Kidnapping Case: વાવ-થરાદ જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પ્રેમ સંબંધની અદાવત રાખીને ત્રણ શખસોએ ફિલ્મી ઢબે યુવકને રસ્તામાં આંતરીને અપહરણ કર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
વાવ-થરાદ અપહરણ કેસમાં 3 સામે FIR
સુઈગામના ખડોલના રહેવાસી લાલજીભાઈ કલાભાઈ આસલે નોંધાયેલી પોલીસ ફરિયાદ અનુસાર, તેમનો દીકરો હિતેશ તેના મિત્ર હિતેશ પટેલ સાથે 29 એપ્રિલ, 2026ના રોજ સવારે એક્ટિવા લઈને ભાભર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન એટા ચોકડી પાસે એક સિલ્વર કલરની બલેનો ગાડીમાં આવેલા ત્રણ શખસોએ તેમનો રસ્તો રોક્યો હતો.