Valsad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Vapi Fire : વાપીના કરવડ વિસ્તારમાં આજે શુક્રવારે સવારે એક ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય ત્રણ ગોડાઉન લપેટમાં આવી ગયા હતા. આગને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. લગભગ ચાર કલાક બાદ આગ પર કાબુ મેળવાય હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપી મનપા હદ વિસ્તારના કરવડમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે શુક્રવારે સવારે અચાનક આગ સળગી ઉઠી હતી.
Fake Call Center Fraud: વાપીના હરિયાપાર્ક વિસ્તારમાં આવેલા એક બંગલામાં વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દરોડો પાડીને એક મોટા આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી બે મહિલાઓ સહિત કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર હાલ પોલીસ પકડથી દૂર છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કેનેડિયન નાગરિકો ટાર્ગેટ પર, 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત
Vapi Additional Sessions Court: વાપી વિસ્તારમાં રહેતી એક કિશોરીને લસ્સીમાં માદક પદાર્થ પીવડાવી, તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બ્લેકમેલિંગ કરીને વારંવાર તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને અંતે આ ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાયા હતા. આ ગંભીર કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂપિયા 10,000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે, જ્યારે ભોગ બનનાર પીડિતાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.
શું છે સમગ્ર કેસ?
કેસની વિગત પર નજર કરીએ તો વાપી વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે.
Valsad News: વલસાડ જીલ્લા બાદ છેવાડાના ઉમરગામ નજીકના મહારાષ્ટ્ર રાજ્યના બોરડી, પાલઘર અને દહાણું વિસ્તારમાં લવ જેહાદની આડમાં આંતરરાષ્ટ્રીય વુમન ટ્રાફિકિંગનું નેટવર્ક બહાર આવ્યું છે. આ વિસ્તારની પાંચ હિન્દુ-જૈન દીકરીને ફસાવ્યાની ઘટનાને પગલે હિન્દુ સમાજમાં રોષનો ચરૂ ઉકળ્યો છે. આ પ્રકારના ગંભીર કૃત્યને લઈ હિન્દુ સંગઠને આજે મહારાષ્ટ્રના દહાણું બંધનું એલાન આપ્યું હતું. જેના પગલે ધમધમતી બજારોમાં સન્નાટો જોવા મળ્યો હતો.
વિદેશ ભગાડી જવાના ત્રણથી વધુ કિસ્સા
Ganja Farm Busted in Valsad: વલસાડ જિલ્લામાં અગાઉ મકાનો અને વાહનોમાંથી માદક પદાર્થો પકડાવાની ઘટનાઓ સામે આવ્યા બાદ, હવે સીધેસીધું ગાંજાનું આખું ખેતર મળી આવતા સનસનાટી મચી ગઈ છે. પારડી તાલુકાના સરોધી ગામે આવેલા એક ખેતરમાં વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાના 18 જેટલા લીલાછમ છોડ શોધી કાઢ્યા છે. પોલીસે સ્થળ પરથી આશરે 37.15 લાખ રૂપિયાની કિંમતનો 74.310 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે જમીન માલિકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
Love Jihad Case: વલસાડના ઉમરગામ તાલુકાના, ખાસ કરીને સંજાણ તેમજ આસપાસના વિસ્તારોમાં હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને કથિત રીતે પ્રેમજાળમાં ફસાવી, તેમનું ધર્માંતરણ કરાવી વિદેશ ભગાડી જવાના કિસ્સા સામે આવતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બાબતને લઈને સમસ્ત હિંદુ-જૈન સમાજ દ્વારા વલસાડ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
ગુજરાતમાં કાયદો કડક હોવાથી મહારાષ્ટ્રનો લે છે આશરો
સમસ્ત હિંદુ-જૈન સમાજ દ્વારા લવ જેહાદ મામલે આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઉમરગામ તાલુકાના સંજાણ ગામ અને આજુબાજુના વિસ્તારોમાં એક સુઆયોજિત ષડયંત્ર હેઠળ હિન્દુ અને જૈન સમાજની દીકરીઓને લક્ષ્ય બનાવવામાં આવી રહી છે. ગુજરાતમાં ધર્માંતરણ અને લગ્ન સંબંધિત કાયદાઓ ખૂબ જ કડક હોવાના કારણે, આરોપીઓ પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર વિસ્તાર અથવા ધોલવડ ગામનો આશરો લઈ લગ્ન કરી લે છે.
પ્રતીકાત્મક તસવીર
Vapi Crime News: વાપીમાં રહેતા એક યુવકના મિત્રએ જ તેની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. બે દિવસ પહેલાં જ્યારે યુવક રૂમ પરથી કોઈ વસ્તુ લેવા માટે બહાર ગયો હતો, તે સમયે હવસખોર મિત્રએ યુવકની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
Heavy Rainfall In Valsad-Vapi: ગુજરાતભરમાં કાળઝાળ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો દોર શરૂ થયો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ મોડી રાત્રે અચાનક પલટો આવ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી પડી રહેલી આગ ઝરતી ગરમી અને અસહ્ય ઉકળાટથી સેકાતા લોકો માટે મેઘરાજા આશીર્વાદ બનીને વરસ્યા છે. જિલ્લાના વાપી, વલસાડ, ધરમપુર અને કપરાડા સહિતના ચાર તાલુકાઓમાં વરસાદ પડતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદી માહોલને કારણે અસહ્ય ગરમીથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક નાગરિકોએ થોડે અંશે રાહત અનુભવી છે.
Asian U-20 Athletics: ગુજરાતના રમતગમત ક્ષેત્રે આજે એક નવો સુવર્ણ ઈતિહાસ રચાયો છે. વલસાડ જિલ્લાના ચરવાડા ગામના 18 વર્ષીય યુવા એથ્લેટ રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ સમગ્ર એશિયામાં રોશન કર્યું છે. રાહુલે એથ્લેટિક્સની સૌથી કઠિન ગણાતી 'ડેકાથલોન' સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) જીતીને દેશ અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. આ માત્ર એક મેડલ નથી, પરંતુ ભારતીય એથ્લેટિક્સના ઈતિહાસમાં એક નવો સીમાચિહ્ન છે, કારણ કે રાહુલે આ જીત સાથે અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
Vadi : વાપીના છીરી ગામે ગાલા મસાલા વિસ્તારમાં આવેલી ચાલીની રૂમમાં યુવાને પાડોશી 10 વર્ષીય બાઈક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. આ ગંભીર ગુનામાં વાપી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે રૂ.20 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનનાર બાળકને રૂ.2 લાખ વળતર ચુકવવા પણ હુકમ કર્યો છે.
Valsad Ganja Smuggling : વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નાનાપોંઢા તાલુકાના કોચરવા ગામે ખુલ્લી જગ્યામાં છાપો મારી ત્રણ શખ્સોને પકડી પાડી 416 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત પકડી પાડ્યો હતો. પોલીસે ગાજો, ત્રણ મોબાઇલ, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મળેલી બાતમીના આધારે પી.આઇ. અને ટીમે ગઇકાલે શુક્રવારે વાપી નજીકના અને નાનાપોંઢાના કોચરવા ગામે વડીયાવાડમાં અશોકભાઇની ચાલીની પાછળ ખુલ્લી જગ્યામાં છાપો માર્યો હતો.
Vapi Corporation : વાપી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અને ડે.મેયર માટે આજે ગુરૂવારે ચૂંટણીમાં યોજાઇ હતી. જેમાં ભાજપના મેયર અને ડે.મેયર બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે કારોબારી સમિતિની રચના બાદ ચેરમેન, પક્ષના નેતા અને દંડકની પણ નિયુક્તિ કરાઇ હતી.
Valsad Umargam Pali Karambeli crime : ગુજરાતના સરહદી વિસ્તાર એવા ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં બનેલી એક ઘટનાએ માનવતાને ઝકઝોરી મૂકી છે. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ગૃહકલેશના કારણે એક પરિણીતાએ પોતાના જ ત્રણ માસૂમ ફૂલ જેવા બાળકોની કથિત રીતે હત્યા કરી હોવાનો સનસનાટીભર્યો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે મૃતક બાળકોમાં બે જોડિયા શિશુઓ પણ સામેલ છે. બનાવની જાણ થતાં જ ભીલાડ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
9 મહિનાના જુડવા ભાઈઓ અને 3 વર્ષની દીકરીનું મોત
MD Drug Network in Vapi: ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સતત એક્શન મોડમાં છે. આ દરમિયાન વાપીના કુંતા ગામે આવેલા એક ગોડાઉનમાં ગુજરાત એટીએસ (ATS) અને વલસાડ એસઓજી (SOG)ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડ્રગ્સના એક મસમોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ દરોડા દરમિયાન ગોડાઉનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 71.31 લાખ રૂપિયાની કિંમતનું 2.337 કિલોગ્રામ મેફેડ્રોન (એમડી ડ્રગ્સ)નો જથ્થો પકડી પાડ્યો છે. આ સાથે જ ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા બે સગા નરાધમોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક સૂત્રધાર ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે.
AI IMAGE
Valsad News: ગુજરાતમાં એક તરફ વહીવટી તંત્ર ધોમધખતા ઉનાળામાં જળ સંચયની મોટી-મોટી વાતો કરી રહ્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના છેવાડાના કપરાડા તાલુકાના ગાઢવી ગામે લોકશાહીને શરમાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરની ચૂંટણીઓમાં અપેક્ષા મુજબ મત ન મળતા એક સ્થાનિક ભાજપ કાર્યકરે આખા ફળિયાના લોકોને પાણી માટે તરસતા કરી દીધા છે.
Vapi Fire : વાપીના રાતા ગામે દેસાઇવાડમાં આવેલા પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં આજે શનિવારે બપોરે અચાનક આગ ફાટી નિકળી હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગે વિકરાળ સવરૂપ કરતા લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.  ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવવા કવાયત આદરી હતી.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના રાતા દેસાઇવાડમાં પ્લાસ્ટિકના ભંગારનું ગોડાઉન આવેલું છે.
Valsad News: કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કાળઝાળ ગરમીને લઈને હીટવેવની સ્થિતિ છે. આ દરમિયાન ગરમીનો પારો વધી રહ્યો છે. તેવામાં પ્રાણી અને સરિસૃપો જીવો ગરમીથી બચવાનો આશરો શોધતા હોય છે, ત્યારે વલસાડના પારડીમાં ACમાંથી ત્રણ સાપ નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. આ પછી પરિવારે જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરતાં અંતે ACમાંથી ત્રણ સાપનું રેસ્કયૂ કરવામાં આવ્યું હતું.
Valsad Family Writes to Collector Seeking Euthanasia: વલસાડ જિલ્લાના અબ્રામા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને વહીવટીતંત્રને ઝંઝોળી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. સરકારી યોજનાઓ અને વિકાસના દાવાઓ વચ્ચે એક મધ્યમવર્ગીય પરિવારે આર્થિક લાચારી અને માનસિક તણાવથી કંટાળીને સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ (Euthanasia)ની માંગ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.
દિવ્યાંગ પુત્રીની હાલત અને આર્થિક ભીંસ બની કારણ
મળતી માહિતી અનુસાર, અબ્રામા સ્થિત જલારામ મંદિર પાસે રહેતા સુરેશભાઈ ગજાનન નાઈક અને તેમનો પરિવાર લાંબા સમયથી ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.
Umargam News : દમણ-નારગોલ કોસ્ટલ હાઈવે પર આજે(3 મે) એક અજીબોગરીબ ઘટના બની હતી, જેમાં સોનાની લાલચમાં લોકોએ રસ્તા પર ઝાડુ ફેરવી ટુકડા એકત્રિત કર્યા હતા. નારગોલથી મરોલી સુધીના માર્ગ પર ટેમ્પામાંથી સોનેરી ધાતુના ટુકડા વેરાતા, તેને 'સોનું' સમજી સ્થાનિકોમાં પડાપડી થઈ ગઈ હતી. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે આ સોનું નહીં પણ તાંબાનો ભંગાર હતો.
શું હતી સમગ્ર ઘટના?
Vapi Artist Crafts Massive Dhoni Portrait: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રત્યેનો આદર વ્યક્ત કરવા માટે વાપીના એક યુવા કલાકારે પોતાની અનોખી કળાનો પરિચય આપ્યો છે. 'ક્રિએટિવ કરણ' તરીકે જાણીતા કરણ વિશ્વકર્માએ ધોનીનું 25 ફૂટ લાંબું ભવ્ય સ્કેચ તૈયાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
500થી વધુ પેપર્સ અને 7 દિવસની મહેનત
આ વિશાળ કળાકૃતિ તૈયાર કરવા પાછળ કરણની રાત-દિવસની મહેનત છુપાયેલી છે.