Tapi News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Accident In Tapi: તાપી જિલ્લામાં ઉચ્છલ-નિઝર હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
એક ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ
મળતી માહિતી અનુસાર, ઉચ્છલ અને નિઝરને જોડતા હાઈવે પર બે બાઈક પૂરપાટ ઝડપે સામસામે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર યુવાનો હવામાં ફંગોળાયા હતા.
BJP Ticket Row In Vyara: તાપી જિલ્લા ભાજપે વ્યારા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતની કુલ 188 બેઠકો માટે ઉમેદવારોના નામો જાહેર કર્યાં છે. વ્યારા નગરમાં બપોરે પાર્ટીનો ખેસ પહેરનાર કોંગ્રેસી નેતાને ટિકિટ મળતા ભાજપના મૂળ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.
જુનાને કાપી નવાને ટિકિટ
વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે અનેક સભ્યોની ટિકિટ કાપી નવાને ટિકિટ આપી છે. જોકે, પાયાના કાર્યકરોને સાઈડ કરી પાલિકાના માજી વિપક્ષના નેતા એવા કોંગ્રેસના આગેવાન નીરવ અધ્વર્યુએ ગત શનિવારે બપોરે જ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને સાંજે તો વોર્ડ નં.
Tapi News : તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર બે બાઈક સામસામે અથડતાં ત્રણ વિદ્યાર્થીના કરૂણ મોત નીપજ્યા છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતના બનાવમાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
3 આશાસ્પદ યુવકોના મોત
Tapi Songadh Gidhmali Dungar: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા સ્થિત ગીધમાળી ડુંગર પર પૂજા કરવાના અધિકારને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. આજે પરંપરાગત 'કણી કંસરી'ની પૂજા કરવા જઈ રહેલા આદિવાસીઓને પોલીસે અટકાવતા અને દેવ બિરસા સેનાના અધ્યક્ષની અટકાયત કરતા સમગ્ર પંથકમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.
શું છે વિવાદનું મુખ્ય કારણ?
આદિવાસી સમુદાયનો દાવો છે કે તેઓ આદિકાળથી દર વર્ષે ખેતરમાં પકવેલું નવું અનાજ (હિજારી) ગીધમાળી ડુંગર પર લાવી 'કણી કંસરી' માતાની પૂજા કરી ચઢાવે છે. આ ધાર્મિક વિધિ બાદ જ તેઓ અનાજનો ઉપયોગ શરૂ કરે છે.
Tapi BJP Faces Fresh Infighting: શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર જૂથવાદ અને આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. તાપી જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલ સામે પક્ષના જ 41 જેટલા હોદ્દેદારો અને સનિષ્ઠ કાર્યકરોએ બાયો ચઢાવી છે. આ મામલે પ્રદેશ ભાજપ સંગઠન સુધી લેખિત રજૂઆત કરી અમિત પટેલ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
શું છે વિવાદનું મૂળ?
છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા છે કે અમિત પટેલને જિલ્લા ભાજપના 'મહામંત્રી' જેવું મહત્ત્વનું પદ સોંપવામાં આવી શકે છે.
BJP Turmoil in Tapi District: તાપી જિલ્લા ભાજપ સંગઠનમાં હોદ્દાઓની વહેંચણી મુદ્દે ગંભીર વિખવાદ સામે આવ્યો છે. જિલ્લા પ્રમુખ દ્વારા પોતાના માનીતા અને અંગત માણસોના નામ જિલ્લા મહામંત્રી તરીકે નક્કી કરાતા કાર્યકરોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. આ વિવાદ એટલો વકર્યો છે કે અનેક મોરચાના નિયુક્ત પ્રમુખોએ હોદ્દો સ્વીકારવાની સાફ ના પાડી દીધી છે.
વિવાદાસ્પદ નામોને સ્થાન મળ્યું
Tapi News: ગુજરાતમાં હાલ કાયદાનો ડર જાણે ગાયબ થઈ ગયો છે, નજીવી વાતોમાં ક્યાંક હુમલા થઈ રહ્યા છે તો ક્યાંક સમાજવાદ પર આવી બે જૂથો ઝઘડી રહ્યા છે. આવી જ એક ઘટના તાપીના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં બની છે, બાઈક ચલાવવાની બાબતે બે જૂથ સામસામે આવી જતાં ગામમાં સ્થિતિ તંગ બની ગઈ, ભયંકર પથ્થરમારો થયો, એકબીજાના વાહનોમાં તોડફોડ થઈ, જોત જોતાંમાં ગામનું વાતાવરણ જૂથવાદમાં ડહોળાઈ ગયું.
12 લોકો ઘાયલ
બાદમાં બનાવની જાણ કરવામાં આવતા કુકરમુંડામાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા જે બાદ સ્થિતિ પર કાબૂ આવ્યો હતો, સમગ્ર ઘટનામાં 12 લોકો ઘાયલ થતાં તેમણે સારવાર અર્થે મહારાષ્ટ્રની ખાનગી હોસ્પિટલમાં જ્યારે કેટલાકને નિઝર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Tapi News: તાપી જિલ્લાના કુકરમુંડામાં બુધવારે (સાતમી જાન્યૂઆરી) મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી. બાઈક ચાલક સાથેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ પથ્થરમારામાં આઠ જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક વાહનોને નુકસાન થયું છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી મુજબ, આ અથડામણ કુકરમુંડાના ખટીક ફળિયા વિસ્તારમાં થઈ હતી.
Valod female principal death : રાજ્યમાં ચાલી રહેલી SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ) અને અન્ય ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ વચ્ચે શિક્ષકોના મોતનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ગણતરીના દિવસોમાં જ આ તણાવ સંબંધિત ત્રીજી દુઃખદ ઘટના સામે આવી છે. તાપી જિલ્લાના વાલોડમાં BLO સહાયક તરીકે ફરજ બજાવતા એક મહિલા આચાર્ય કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેક આવતા કરુણ નિધન થયું છે.
ફરજ પરથી ઘરે આવ્યા બાદ શ્વાસ થંભ્યો
વાલોડ તાલુકાની બેલધા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય (ઉં.
Tapi News: તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામકી ગામે એક અનોખો રાજકીય વિવાદ સર્જાયો છે. નિઝર બેઠકના કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનીલ ગામીતે નેશનલ હાઈવે નંબર 53 પર પોતાની નવી હોટલ શરૂ કરી છે. રવિવારે (26મી ઓક્ટોબર) યોજાયેલા આ હોટલના ઉદઘાટન સમારોહમાં વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સાથે ભાજપ સરકારના રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીત પણ હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે, ભાજપના મંત્રી જયરામ ગામીતે કોંગ્રેસના નેતાઓ સાથે રીબીન કાપતી અને અન્ય પ્રસંગોની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ચર્ચા અને વિવાદનો દોર શરૂ થયો છે.
Accident In Tapi: તાપી જિલ્લાના વડપાડા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે. રસ્તા પર પાર્ક કરેલા એક ટ્રકની પાછળ ટેમ્પો ઘૂસી જવાથી આ અકસ્માત થયો હતો. મૃતક દંપતીની ઓળખ હરીશ કોંકણી અને લતા કોંકણી તરીકે થઈ છે.
કેવી રીતે અકસ્માત સર્જાયો
મળતી માહિતી અનુસાર, વડપાડા ગામ નજીક માર્ગ પર એક ટ્રક પાર્ક કરેલો હતો.
Tapi News : તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભાજપના લઘુમતી મોર્ચાના પ્રમુખ સલીમ મુલતાનીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવા બાબતે તાલુકા ભાજપ પ્રમુખ અને આદિજાતિ મોરચાના પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ હોવાનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં વાલોડ તાલુકા ભાજપ પ્રમુખ પરિમલ સોલંકી તેમજ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલ દ્વારા સલીમ મુલતાનીને એટ્રોસિટીના કેસમાં ફસાવાની ધમકી આપી હોવા મામલે સલીમએ વાલોડ પીઆઈ અને તાપી જિલ્લા પ્રમુખ સહિત ભાજપના પ્રભારી-મંત્રીને લેખિતમાં અરજી કરી છે.
ભાજપના કાર્યકર્તાનો ઓડિયો વાઈરલ
રાજકોટના કુવાડવા રોડ પરના આવાસ યોજનાની ઘટના  પત્નીને સાતેક માસથી આખા શરીરમાં અસહ્ય દુઃખાવાને કારણે થતી પીડા નહીં જોવાતા હત્યા કર્યાની કબૂલાત
રાજકોટ, : કુવાડવા રોડ પર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં આવેલા નરસિંહ મહેતા આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં જયેન્દ્ર બચુભાઈ ધકાણ (ઉ.વ. 60)એ પત્ની મંજુબેન (ઉ.વ. 65)ની આજે વહેલી સવારે ગળેટૂંપો દઈ, ઠંડે કલેજે, હત્યા કરી નાખી હતી.
Tapi BJP News: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ રથ સ્વાગત કાર્યક્રમ બુહારી ગ્રામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના ધારાસભ્ય અને તેના પુત્રએ હંગામો કરી ભયનું વાતાવરણ ઊભું કર્યાના આક્ષેપ સાથે ગામના સરપંચ, તા.પં.સભ્ય અને જિ.પં.ના અઘ્યક્ષે ભાજપ મોવડી મંડળને લેખિત ફરિયાદ કરી હતી.
Navapur Railway Station : ભારતીય રેલવેમાં રોજના લાખો-કરોડો લોકો મુસાફરી કરતા હોય છે. લોકલ ટ્રેનોથી લઈને વંદે ભારત એક્સપ્રેસ જેવી ટ્રેનોમાં મુસાફરો વિવિધ સુવિધાઓ મળતી હોય છે. ભારતનું રેલ નેટવર્ક એટલું વિશાળ છે કે, તમને લગભગ દરેક જગ્યાએ ટ્રેન સેવા મળશે. લોકોનું રેલવે સાથે જોડાણ બાળપણથી જ શરૂ થાય છે, જે તેના વિશે રસપ્રદ વસ્તુઓ જાણવા માટે ઉત્સુક કરે છે, ત્યારે આપણે એક એવા રેલવે સ્ટેશનની વાત કરીશું જે બે રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
બે રાજ્યો વચ્ચે આવેલું અનોખુ રેલવે સ્ટેશન
Tapi News: તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા પ્રખ્યાત ગૌમુખ ધોધમાં ગમખ્વાર ઘટના બની છે. નવસારીથી ફરવા આવેલી ત્રણ મહિલાઓ નાહવા પડતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આ દુર્ઘટનામાં એક મહિલાનું કરુણ મોત થયું છે, જ્યારે અન્ય બે મહિલાઓનો આબાદ બચાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારીથી ત્રણ મહિલાઓ તાપીના ગૌમુખ ધોધની સુંદરતા માણવા અને નાહવા માટે આવી હતી. ચોમાસાના કારણે ધોધમાં પાણીનો પ્રવાહ વધેલો હતો, તેમ છતાં તેઓ નાહવા ઉતરી હતી.
Rain In Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેવામાં આજે શુક્રવારે (29 ઑગસ્ટ) રાજ્યના 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.34 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.
Tapi News : તાપી જિલ્લાના વ્યારા એસ.સી.એસ.ટી. સેલમાં ફરજ બજાવતા D.Y.
Tapi Songadh Gaumukh Mahadev: ખાણીપીણી અને ફરવાના શોખીન સુરતીઓ માટે વીકએન્ડ એટલે સામાન્ય રીતે દમણ કે સાપુતારાની વન-ડે પિકનિક. પરંતુ શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ સુરતીઓના વીકએન્ડ પિકનિક સ્પોટ બદલાઈ જાય છે. શ્રાવણમાં શિવભક્તિ અને કુદરતી સૌંદર્ય માણવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં તાપી જિલ્લાના સોનગઢ નજીક આવેલું ગૌમુખ મહાદેવ મંદિર હવે માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ એક લોકપ્રિય કુદરતી ધામ તરીકે પણ ઉભરી આવ્યું છે.
ગૌમુખ મહાદેવ: શિવભક્તો અને પ્રકૃતિપ્રેમીઓનું સંગમસ્થાન
છેલ્લા કેટલાક વર્ષોથી સુરતીઓ માટે શ્રાવણ મહિનાના વીકએન્ડ એટલે શિવભક્તિ સાથે કુદરતના સાનિધ્યમાં દર્શન કરવાનું સ્થળ એટલે સોનગઢનું ગૌમુખ મહાદેવ મંદિર.
Lumpy Virus in Tapi: તાપી જિલ્લામાં ફરી એકવાર લમ્પી વાઈરસે માથું ઊંચક્યું છે. જિલ્લામાં છ તાલુકામાં 28 ગાયોમાં લમ્પી વાઈરસના કેસ નોંધાતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, 21 જેટલા એક્ટિવ કેસ અને 7 પશુઓ રિકવર થયા છે. રાહતની વાત એ છે કે આ વાઈરસથી હજુ સુધી કોઈ પશુનું મૃત્યુ થયું નથી.
1 લાખ 21 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે