Surendranagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper
Surendranagar Sayla Road Accident: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપીને બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહેલા બે યુવાનોને કાળનો ભેટો થઈ ગયો હતો. રોડ પર સ્થિર ઉભેલા એક ડમ્પરની પાછળ બાઈક જોરદાર રીતે ઘૂસી જતાં સર્જાયેલા આ અકસ્માતમાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.
ધોરણ 10ની પરીક્ષા આપી પરત ફરતા સમયે નડ્યો કાળ
સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતો અનિલ મેઘાભાઈ બાવળીયા નામનો યુવાન ધોરણ 10ની પરીક્ષા આપવા માટે સુરેન્દ્રનગર ગયો હતો.
ફાઈલ તસવીર
Kharaghoda Desert: કચ્છના નાના રણમાં સરકાર હસ્તકની હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ કંપની દ્વારા 5000 એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવી દેતા અગરિયાઓમાં રોષ ફેલાયો છે. અગરિયાઓએ રણમાં જઈ ખાનગી કંપનીની કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને કંપનીને અપાયેલી મંજૂરી રદ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગોસળ ગામે સગાઈ રાખવાની ના પાડતા યુવતી અને તેના પરિવાર પર છરી તથા લાકડીઓ વડે જીવલેણ હુમલો કરાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હુમલામાં યુવતી સહિત પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ચકચાર મચી ગઈ છે.
કુટેવોના કારણે સગાઈ તોડતા હુમલો થયો
મળતી માહિતી અનુસાર, સાયલા વિસ્તારની યુવતીની સગાઈ લીંબડી ખાતે રહેતા એક યુવક સાથે કરવામાં આવી હતી.
Surendranagar 96 Deputy Mamlatdars Transfer: સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર હિત અને વહીવટી સરળતા ખાતર એક મોટો વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. 1 જૂન 2026ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ.સોલંકી દ્વારા એક સામટો આદેશ બહાર પાડીને જિલ્લાના 96 જેટલા નાયબ મામલતદાર સંવર્ગના વર્ગ-3ના કર્મચારીઓની બદલી અને નવી નિમણૂંક કરવામાં આવી છે.
Chotila-Ahmedabad Highway Road Accident: ચોટીલા-અમદાવાદ હાઈવે પર પદવિહાર કરતી વખતે અકસ્માતમાં એક જૈન મુનિ કાળધર્મ પામ્યા છે. આજે(28 મે) અમદાવાદ તરફથી 26 જૈન મુનિઓનો સમૂહ પદવિહાર કરીને ચોટીલા તરફ જઈ રહ્યા હતા, ત્યારે હાઈવે પર મઘરીખડા ગામ નજીક એક અજાણ્યા વાહન ચાલકે પૂરપાટ ઝડપે આવીને જૈન મુનિને અડફેટે લીધા હતા. અકસ્માતમાં પન્યાસપ્રવર ૐકારશેખર વિજયજી ગણિવર્યનું નિધન થતાં સમગ્ર જૈન સંઘમાં શોક છવાયો છે.
ચોટીલા–અમદાવાદ ધોરી માર્ગ પર આવેલા મઘરીખડા અને શાપર વચ્ચે અકસ્માતના બનાવમાં પ્રેમ-ભુવનભાનુસૂરી સમુદાયના ઉપનય સમ્રાટ આચાર્ય અજિત શેખરસૂરિ મહારાજાના વિદ્વાન શિષ્ય પન્યાસપ્રવર ૐકારશેખર વિજયજી ગણિવર્ય કાળધર્મ પામ્યા છે.
Fake DySP Arrested in Surendranagar: સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી લોકો સાથે ઠગાઈ અને આર્થિક લાભ મેળવતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ રેન્જ આઈજીના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ ટેકનિકલ ટીમે એક એવા જ શાતિર ભેજાબાજ આરોપીને ઝડપી પાડ્યો છે, જે પોતે રાજ્ય સ્તરનો ડેપ્યુટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ (Dy.S.P.) હોવાની ખોટી ઓળખ આપી લોકોને ભોળવતો હતો.
ખેડૂતોએ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ન થતાં વ્યથા ઠાલવી
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં સરકારી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ ન થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત 22 એપ્રિલથી ખરીદી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી હોવા છતાં, આજે આખો મહિનો વીતી જવા આવ્યો તોય જવાબદાર તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે.
Surendranagar Death Case Solved: સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતે મોતના નામે ફાઇલ થયેલા એક રહસ્યમય કેસનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગરની કેનાલમાંથી મળી આવેલો અજાણ્યો મૃતદેહ અકસ્માત નહીં, પરંતુ આયોજનબદ્ધ રીતે કરવામાં આવેલી હત્યા હોવાનું સામે આવ્યું છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ તપાસના આધારે ક્રાઇમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો છે કે મૃતકની પત્નીએ જ પોતાના પ્રેમી સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડ્યો હતો. આ મામલે પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી જેલભેગા કર્યા છે.
કેનાલમાંથી મળ્યો હતો ધ્રાંગધ્રાના યુવકનો મૃતદેહ
Lakhtar-Viramgam Highway: લખતર-વિરમગામ હાઈવે પરથી પસાર થઈ રહેલી ડાંગરના પૂડા ભરેલી એક પીકઅપ વાનમાં અચાનક અગમ્ય કારણોસર ભીષણઆગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે આખી પીકઅપ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે, સમયસૂચકતાને કારણે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. ઘટના બે દિવસ પહેલા ઘટી હતી જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
પાછળ આવતા વાહન ચાલકે આપી ચેતવણી
Illegal Mining Racket Busted in Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ખનન અને વહન કરતા માફિયાઓ સામે પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના સાયલા, મૂળી અને થાનગઢ તાલુકામાંથી પોલીસે વહેલી સવારે દરોડા પાડીને ખનીજ ચોરી સાથે સંકળાયેલા 42થી વધુ લોકોની અટકાયત કરી છે. આ શખસો સોશિયલ મીડિયા પર ડિજિટલ નેટવર્ક બનાવીને સરકારી અધિકારીઓની રેકી કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
10થી વધુ વોટ્સએપ ગ્રુપ દ્વારા અધિકારીઓની થતી હતી રેકી
મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓ સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરવાનું આંતરરાષ્ટ્રીય સ્તર જેવું નેટવર્ક ચલાવતા હતા.
Diesel Crisis in Sayla, Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા સ્થાનિક વાહનચાલકો અને ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી ખેતીકાર્યોની તૈયારીઓ વચ્ચે જ પૂરતો ડીઝલનો જથ્થો ન મળતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. સાયલાના પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ખેડૂતો ડીઝલ મેળવવા માટે હાથમાં કેરબાઓ લઈને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.
ખેતીકાર્યો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સીધો ફટકો
Two Surendranagar Friends Dead in Road Accident: સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ મિત્રો માટે ઉજ્જૈન મહાકાલની યાત્રા અંતિમ યાત્રા બની ગઈ હતી. મધ્ય પ્રદેશના બદનાવર પાસે સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા છે, જ્યારે એક મિત્ર ગંભીર હાલતમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
બાઈક સવારને બચાવવા જતાં કાર 20 ફૂટ ખાઈમાં ખાબકી
મળતી માહિતી અનુસાર, આ ત્રણ મિત્રો ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાના દર્શનાર્થે અને પોતાની બાધા પૂરી કરવા માટે કાર લઈને ગયા હતા. પરત ફરતી વખતે બદનાવર પાસે એકાએક એક બાઈક સવાર આડો ઉતરતા કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
Rajkot Flying Squad Seizes 5 Dumpers: સુરેન્દ્રનગરના થાન, મૂળી સહિતના વિસ્તારોમાં ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા ગેરકાયદે વહન કરતાં ડમ્પરો પર તવાઈ બોલાવવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સુદામડા હાઈવે પરથી પથ્થરો અને બ્લેક ટ્રેપ ભરેલા પાંચ ડમ્પરો ઝડપાયા છે.
રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે ગેરકાયદે વહન કરતા પાંચ ડમ્પર ઝડપી પાડ્યા છે. જેમાં ત્રણ ડમ્પર રોયલ્ટી પાસ વગરના હતા. જ્યારે બાકીના બે ડમ્પરો નંબર પ્લેટ વગરના અને પરમિટ કરતાં વધારે માલ ભરેલા હતા.
Sayla Student Top 10 Gujarat: કહેવાય છે કે જો મનમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય, તો ગરીબી કે અંતરિયાળ વિસ્તાર ક્યારેય આડે આવતા નથી. આ વાતને સાચી સાબિત કરી બતાવી છે સાયલા તાલુકાના ગરાંભડી ગામના એક તેજસ્વી તારલાએ. ખેતી પર નિર્ભર પરિવારમાંથી આવતા અક્ષય કુકડીયાએ ધોરણ-10ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ટોપ-10માં સ્થાન મેળવીને સાયલા પંથકનું નામ રોશન કર્યું છે.
સંજોગો નહીં, મહેનત બોલે છે
ગરાંભડી ગામના ખેડૂત પ્રવીણભાઈના પુત્ર અક્ષય પ્રવીણભાઈ કુકડીયાએ ધોરણ-10ના પરિણામમાં 99.
Surendranagar News: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વડિયા, કેરાળા અને થોરીયાળી એમ ત્રણ ગામોમાં છેલ્લા 12 કલાકથી વીજ પુરવઠો બંધ હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ઉનાળામાં વડિયા ખાતે વીજપોલ પડી જતાં ત્રણ ગામોના સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા 12 કલાકથી વધુ સમય થયો છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનો સાયલા PGVCL કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ઓફિસ રામ ભરોસે હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
સાયલાના વડિયા ખાતે વીજપોલી પડી જતાં ગરમીના કારણે ગ્રામજનો સાયલા PGVCL ખાતે રજૂઆત કરવા ગયા હતા.
Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ચૂંટણી તંત્રની ગંભીર અણઆવડત સામે આવી છે. સાયલા મોડલ સ્કૂલ ખાતે ઊભા કરાયેલા ડિસ્પેચિંગ સેન્ટર પરથી ઈવીએમ (EVM) વિતરણની કામગીરી દરમિયાન પાયાની સુવિધાના અભાવે કર્મચારીઓ ભારે હાલાકીમાં મૂકાયા હતા.
તંત્રની અણઆવડત: તંબુમાં સેન્ટર અને પાણીના ફાંફા
એકતરફ સમગ્ર ગુજરાતમાં આકરો ઉનાળો છે અને આગ ઝરતી ગરમી પડી રહી છે, ત્યારે સાયલામાં કોઈ મોટા હોલ કે પાકા મકાનને બદલે ખુલ્લામાં માત્ર કાપડના મંડપ બાંધીને ડિસ્પેચિંગ સેન્ટર ઊભું કરાયું હતું. જેના કારણે ફરજ પરના કર્મચારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
Limbdi Fire Tragedy: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનામાં ગૂંગળામણ અને દાઝી જવાના કારણે પતિ-પત્નીનું કરૂણ મોત નીપજ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે, જોકે આગ લાગવાના કારણ બાબતે પરિવાર અને તંત્ર વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
મોબાઈલ બ્લાસ્ટ કે AC શોર્ટ સર્કિટ?
મૃતકના પરિજનોના જણાવ્યા અનુસાર, દંપતી રાત્રે મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયું હતું.
Surendranagar Accident : ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. લખતરના ભાસ્કરપરા નજીક એક બેફામ ગતિએ આવતા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા 7 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે.
એક જ પરિવારના 7 સભ્યોના મોતથી માતમ
મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનનારા તમામ લોકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હતા.
AAP Surendranagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા 'આપ'ના યુવા પ્રમુખ ભરતભાઈ પર પક્ષના જ જિલ્લા પ્રમુખ અને અન્ય હોદ્દેદારો દ્વારા હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે સાયલા પોલીસ મથકે જિલ્લા પ્રમુખ સહિત પાંચ લોકો સામે મારમારી અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાઈ છે.
ટિકિટની માંગણી અને સોશિયલ મીડિયા પર આક્ષેપ
મળતી માહિતી અનુસાર, સાયલા તાલુકા 'આપ'ના યુવા પ્રમુખ ભરતભાઈ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં પક્ષના જ ઉચ્ચ હોદ્દેદારો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
Image Source: X/ BJP4Gujarat
Raju Karapada BJP candidate: સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં એક મોટો ગરમાવો જોવા મળ્યો છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયેલા યુવા ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે.